સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ બધું શા માટે છપાય છે?

આ બધું શા માટે છપાય છે?

આ બધું શા માટે છપાય છે?

અગાઉના વ્હાઈટ હાઉસ પ્રેસના સેક્રેટરી મક્રીએ કહ્યું કે, “એડવર્ડ વિલીસ સ્ક્રીપસે અમેરિકામાં છાપકામના અનેક કારખાના ખોલ્યા હતા. તેમણે એક વાર કહ્યું હતું: ‘છાપાંથી જેઓ દુઃખી છે તેઓને સુખી કરાય અને જેઓ સુખી છે તેઓને દુઃખી કરાય.’ મક્રીએ એમ પણ કહ્યું કે, “તમે લોકોને અંધારામાં રાખો તો કઈ રીતે તેઓના દિલ સુધી પહોંચી શકો?”

“[મક્રીએ] કહ્યું કે, દુનિયામાં આજે શું ચાલે છે એ કોઈ જાણતું નથી. કેમ કે આપણાં [અમેરિકાનાં] છાપાઓ એ જણાવતા નથી. આ છાપાઓ માને છે કે “દુનિયામાં શું થઈ રહ્યું છે, એ અમેરિકાના લોકોને જાણવું જ નથી.” કેટલા અફસોસની વાત છે!—ગ્રાફિક આર્ટ્‌સ મન્થલી.

સજાગ બનો!ના લેખકો આખી દુનિયામાં છે. તેઓ તમને જગતના બનાવો, વૈજ્ઞાનિક શોધખોળ અને સમાજમાં શું થઈ રહ્યું છે એ જણાવવા ચાહે છે. સૌથી મહત્ત્વનું તો, આ મેગેઝિન પરમેશ્વરમાં આપણો ભરોસો વધારે છે. આ મેગેઝિન કુલ ૮૭ ભાષામાં છપાય છે. એમાંની ૬૧ ભાષામાં, મહિને બે અંક બહાર પડે છે. દરેક અંક બે કરોડ દસ લાખથી પણ વધારે છપાય છે! તેથી તમે પણ આ મેગેઝિન વાંચીને સજાગ બનો! (g 02 11/08)

[પાન ૧૧ પર ચિત્ર]

જુલમનો અંત નજીક છે

[પાન ૧૧ પર ચિત્ર]

શું વિજ્ઞાન અને ધર્મ ભળી શકે?

[પાન ૧૧ પર ચિત્ર]

જુગાર રામવામાં શું ખોટુ છે?

[પાન ૧૧ પર ચિત્ર]

અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે મદદ

[પાન ૧૧ પર ચિત્ર]

કદી યુધ્ધનો અંત આવશે?