જીવનનો હેતુ શું છે?
જીવનનો હેતુ શું છે?
▪ ફિલસૂફો, ધર્મશાસ્ત્રીઓ અને સામાન્ય લોકો હજારો વર્ષોથી આ પ્રશ્નથી મૂંઝાઈ રહ્યા છે. તેઓએ ઘણા ફાંફા માર્યા છતાં, એનો જવાબ મેળવી શક્યા નથી. તેથી, ઘણા માને છે કે આ પ્રશ્નનો જવાબ છે જ નહિ. પણ હકીકતમાં એનો જવાબ છે! એ જવાબ બહુ મહત્ત્વનો છે અને એને સમજવો અઘરો નથી.
આ પ્રશ્નનો જવાબ બાઇબલમાં મળે છે. જીવનનો હેતુ સમજવા અને સુખ મેળવવા માટે તમારે શીખવાની જરૂર છે કે ઈશ્વર શા માટે દુઃખ-તકલીફો ચાલવા દે છે. એનાથી તમને ઈશ્વરના સારા ભક્ત બનવાની મદદ મળે છે. પરંતુ, પ્રશ્ન થાય છે કે, તમે આ બધું ક્યાંથી શીખી શકો? ઘણા લોકોને બત્રીસ પાનાના આ બ્રોશરમાંથી મદદ મળી છે: જીવનનો હેતુ શું છે? તમે એ કઈ રીતે મેળવી શકો? (g05 9/8)
તમને વધારે માહિતી જોઈતી હોય તો બાજુમાં આપેલી કૂપન ભરીને પાન ૫ પર જણાવેલા નજીકના સરનામા પર મોકલો.
□ મને જીવનનો હેતુ શું છે? તમે એ કઈ રીતે મેળવી શકો? બ્રોશર વિષે વધુ માહિતી જોઈએ છે.
□ મને બાઇબલ વિષ વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).