વિષય
વિષય
કુદરતી આફતો
ક્યાં જઈને અટકશે? ૩-૧૧
ન્યૂઝમાં ભયંકર ભૂકંપો અને સુનામી જેવી આફતો વિષે સાંભળવા મળે છે. એવી આફતો શા માટે આવે છે? આપણા માટે ભાવિ કેવું છે?
શું બાઇબલ સ્ત્રીઓ માટે ભેદભાવ રાખે છે? ૧૮
ઘણા કહે છે કે બાઇબલ સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ રાખે છે. શું એ ખરું છે?
શું ધૂમધામથી લગ્ન કરવા જોઈએ? ૨૫
ઘણા છોકરા-છોકરીઓ સાદી રીતે પરણી જાય છે. જ્યારે કે બીજાઓ ધૂમધામથી લગ્ન કરે છે. તમને પસંદગી કરવા શું મદદ કરી શકે?
[કવર પરનું ચિત્ર]
કવર: બાંગ્લાદેશ ૨૦૦૪ ચોમાસામાં લાખો ઘર વગરના થઈ ગયા
[ક્રેડીટ લાઈન]
COVER: © G.M.B. Akash/Panos Pictures
[પાન ૨ પર ચિત્ર]
ભારત ૨૦૦૪ સુનામીના તોફાનમાં ઘર વગરની ગભરાયેલી છોકરી. સુનામીની ૧૨ દેશોને અસર થઈ. ૨,૦૦,૦૦૦થી વધારે લોકો મૃત્યુ પામ્યા
[ક્રેડીટ લાઈન]
Background: © Dermot Tatlow/Panos Pictures; છોકરી: © Chris Stowers/Panos Pictures