વિષય
વિષય
આપણી આવતી કાલ કેવી હશે? ૫-૯
આ દુનિયાની હાલત દસ, વીસ કે વધારે વર્ષો પછી કેવી હશે? બાઇબલ ગૅરંટી આપે છે કે થોડા વખતમાં આપણા માટે સુખનો સૂરજ ઊગશે.
શું સાચા ઈશ્વર એક જ છે? ૧૪
આજે મનુષ્ય અનેક દેવ-દેવીઓને ભજે છે. પણ શું ફક્ત એક જ સાચા ઈશ્વર છે? આપણે કઈ રીતે જાણી શકીએ?
‘હું મરતા પહેલાં ઈશ્વરને ભજવા માંગું છું’ ૧૯
બાર વર્ષની મામી લડાઈમાં ભડકે બળતા ઘરમાંથી નાસી છૂટી. તેને ગોળી વાગી. તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવા લાગી. તેનો અનુભવ વાંચો.