સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઉત્ક્રાંતિ હકીકત કે જૂઠાણું?

ઉત્ક્રાંતિ હકીકત કે જૂઠાણું?

ઉત્ક્રાંતિ હકીકત કે જૂઠાણું?

તમને શું લાગે છે? લાઇફ—હાઉ ડીડ ઈટ ગેટ હીઅર? બાય ઇવોલ્યુશન ઓર બાય ક્રીએશન? પુસ્તક નીચેના સવાલોની ચર્ચા કરશે:

શું જીવન આપોઆપ આવી ગયું?

આજે ઘણા લોકો કેમ ઉત્ક્રાંતિમાં માને છે?

આ ૨૫૬ પાનાનું પુસ્તક છે. એ જણાવે છે કે જીવનની શરૂઆત વિષે જાણીતા વૈજ્ઞાનિકોનું શું કહેવું છે. તેમ જ એનો તમારા માટે શું અર્થ થાય? પુસ્તક એકદમ સાદી રીતે આ વિષયને સમજાવે છે. વધુ માહિતી માટે નીચે આપેલી કૂપન ભરીને પાંચમા પાન પર જણાવેલા નજીકના સરનામે મોકલી આપો. (g 9/06)

□ મને અહીંયા બતાવેલા પુસ્તક વિષે વધારે માહિતી મોકલો.

□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).