તમે કેવો જવાબ આપશો?
તમે કેવો જવાબ આપશો?
આ ચિત્રમાં શું ખોટું છે?
આ ચિત્રમાં ઉત્પત્તિ ૩:૧-૫ના અહેવાલ પ્રમાણે કઈ ત્રણ બાબતો અલગ છે એ ઓળખી બતાવો.
૧. ...............................................
૨. ...............................................
૩. ...............................................
▪ ચર્ચા માટે: યહોવાહે શા માટે આદમ અને હવાને ભલું-ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાવાની મના કરી હતી? યહોવાહની આજ્ઞા પાળવી આપણા માટે કેમ મહત્ત્વનું છે?
ઇતિહાસમાં આ ક્યારે થયું?
કયા “દિવસે” શું ઉત્પન્ન કરવામાં આવ્યું એ નીચે લીટી દોરીને બતાવો.
દિવસ ૧ દિવસ ૨ દિવસ ૩ દિવસ ૪ દિવસ ૫ દિવસ ૬ દિવસ ૭
હું કોણ છું?
૭. ધરતી પર સૌથી પહેલું શહેર મેં બાંધ્યું હતું.
હું કોણ છું?
૮. હવા પછી બાઇબલમાં સૌથી પહેલા કઈ સ્ત્રીનું નામ જણાવ્યું છે? એ હું છું.
આ અંકમાંથી
આ સવાલોના જવાબ આપો અને ખાલી જગ્યામાં બાઇબલની યોગ્ય કલમ લખો.
પાન ૫ દીવાલ પર ચાલી શકે એવાં કયાં પ્રાણી વિષે બાઇબલમાં જણાવવામાં આવ્યું છે? (નીતિવચનો ૩૦:____)
પાન ૯ યહોવાહના શા માટે ગુણગાન ગાવા જોઈએ? (પ્રકટીકરણ ૪:____)
પાન ૨૦ વૈજ્ઞાનિક બાબતમાં ઉત્પત્તિના પુસ્તકમાં જે કહેવામાં આવ્યું, એ શાનો પુરાવો આપે છે? (૨ તીમોથી ૩:____)
પાન ૨૫ દરેક વસ્તુ ‘તેના સમયે’ કેવી બનાવવામાં આવી? (સભાશિક્ષક ૩:____)
બાળકો, આ ચિત્રો શોધી કાઢો
મૅગેઝિનમાં આ ચિત્રો ક્યાં છે? દરેક ચિત્રોમાં શું થઈ રહ્યું છે, એ તમારા પોતાના શબ્દોમાં લખો.
(પાન ૧૨ પર જવાબો)
પાન ૩૧ પરના પ્રશ્નોના જવાબો
૧. સર્પે આદમ સાથે નહિ, પણ હવા સાથે વાત કરી હતી.—ઉત્પત્તિ ૩:૧.
૨. આદમ અને હવાને એદન બાગમાંથી બહાર કાઢી મૂક્યા પછી જ તેઓને બાળકો થયાં.—ઉત્પત્તિ ૪:૧.
૩. આદમ અને હવા એદનમાં હતા ત્યાં સુધી તેઓ નગ્ન હતા.—ઉત્પત્તિ ૨:૨૫.
૪. “દિવસ” ૪.—ઉત્પત્તિ ૧:૧૪-૧૬, ૧૯.
૫. “દિવસ” ૬.—ઉત્પત્તિ ૧:૨૪, ૩૧.
૬. “દિવસ” ૫.—ઉત્પત્તિ ૧:૨૦, ૨૧, ૨૩.
૭. કાઈન.—ઉત્પત્તિ ૪:૧૭.
૮. આદાહ.—ઉત્પત્તિ ૪:૧૯.
[પાન ૩૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
પહેલું સર્કલ: Breck P. Kent; બીજું સર્કલ: © Pat Canova/Index Stock Imagery