વિષય
વિષય
આ બધું આવ્યું કેવી રીતે?
કુદરતની રચના પાછળ રચનારનો, ઈશ્વરનો હાથ છે, એમ માનવું બરાબર છે?
જીવવૈજ્ઞાનિક સાથે ઇન્ટર્વ્યૂં ૧૧
જીવવિજ્ઞાનના પ્રોફેસર ઉત્ક્રાંતિ વિષે શું જણાવે છે?
શું ઉત્ક્રાંતિનું શિક્ષણ સાચું છે? ૧૩
શું જીવોના જિન્સમાં ફેરફાર (મ્યૂટેશન) કે પ્રાકૃતિક પસંદગીથી નવી જાતિઓ જન્મે છે?
શું વિજ્ઞાન ઉત્પત્તિનો અહેવાલ ખોટો ઠરાવે છે? ૧૮
શું બાઇબલ એવું શીખવે છે કે બધું જ ૨૪ કલાકના છ દિવસોમાં ઉત્પન્ન કરવામાં આવ્યું હતું?
અમે કેમ સર્જનહારમાં માનીએ છીએ ૨૧
અમુક વૈજ્ઞાનિકો અને સંશોધકો પોતે જણાવે છે.
વનસ્પતિની સુંદર પૅટર્ન ૨૪
સ્પ્રીંગની જેમ ગોળ ફરતી ડિઝાઇન શું આમ જ આવી ગઈ?
કોઈએ સૃષ્ટિ રચી છે એવો હું કેવી રીતે પુરાવો આપી શકું? ૨૬
કઈ રીતે યુવાનો સ્કૂલમાં પોતાની માન્યતા સમજાવી શકે, એ વિષે જાણો.
તમે જે માનો છો એનાથી શું ફરક પડે છે? ૨૯
તમારા જીવનની પળેપળને એની અસર થાય છે.
[પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
ડાયનાસોર: © Pat Canova/Index Stock Imagery