સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કેવો જવાબ આપશો?

તમે કેવો જવાબ આપશો?

તમે કેવો જવાબ આપશો?

આ ક્યારે બન્યું?

૧. કયા પર્વત પર એ બનાવ બન્યો?

નકશામાં એ પર્વત શોધીને કૂંડાળું કરો.

હેર્મોન પર્વત

કાર્મેલ પર્વત

ગરીઝીમ પર્વત

મોરીયાહ પર્વત

◆ સમય જતાં એ પર્વત પર શું બાંધવામાં આવ્યું?

◆ ઈબ્રાહીમ કેમ ઈસ્હાકનું બલિદાન આપવા તૈયાર હતા?

◆ એ સમયે ઈસ્હાક શું નાનું બાળક હતો?

▪ ચર્ચા માટે: ઈસ્હાક જાણતો હતો કે ઈબ્રાહીમ તેનું બલિદાન આપશે. તોય તે કેમ રાજી હતો? ઈસુ કેવી રીતે ઈસ્હાક જેવા હતા?

ઇતિહાસમાં આ ક્યારે થયું?

કયા વર્ષે કોણ રાજા બન્યો એને જોડતી લીટી દોરો.

ઈ.સ. પૂર્વે ૧૦૩૭ ૯૭૭ ૯૩૬ ૭૧૬ ૬૫૯ ૬૦૭

૧ રાજાઓ ૧:૩૮, ૩૯

૨ રાજાઓ ૨૧:૨૪

૧ રાજાઓ ૨૨:૪૨

હું કોણ છું?

૫. બાબેલોનમાં મને ગુલામ તરીકે લઈ જવામાં આવ્યો હતો. ગુલામીમાંથી છૂટ્યા પછી પાછા યરૂશાલેમ જઈને મરણ સુધી મેં રાજ કર્યું.

હું કોણ છું?

૬. રોમન લોકો યરૂશાલેમ પર રાજ કરતા હતા ત્યારે મેં બાઇબલનો અમુક ભાગ બાબેલોનમાં લખ્યો હતો.

આ અંકથી

આ સવાલોના જવાબ આપો અને ખાલી જગ્યામાં બાઇબલની યોગ્ય કલમ લખો.

પાન ૪ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વર લાવ્યા હતા એ વિનાશ અને કુદરતી આફતો વચ્ચે કયો એક ફરક છે? (ઉત્પત્તિ ૧૮:____)

પાન ૫ શું એ પૂછવામાં કંઈ ખોટું છે કે ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે? (હબાક્કૂક ૧:____)

પાન ૧૧ યહોવાહની જેમ કઈ રીતે માબાપ કુટુંબમાં વ્યાજબી નિયમો બનાવે છે? (ગીતશાસ્ત્ર ૩૨:____)

પાન ૧૨ મૂર્ખ માણસના મોંમાંથી શું નીકળે છે? (નીતિવચનો ૨૯:____)

જવાબો

૧. મોરીયાહ પર્વત.

◆ સુલેમાનનું મંદિર.

◆ તેમણે યહોવાહનું કહ્યું માન્યું.

◆ ના.

૨. ઈ.સ. પૂર્વે ૧૦૩૭

૩. ઈ.સ. પૂર્વે ૬૫૯

૪. ઈ.સ. પૂર્વે ૯૩૬

૫. મનાશ્શેહ.

૬. પીતર.