સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિષય

વિષય

વિષય

“આવું કેમ?” કોઈ જવાબ છે? ૩-૯

કંઈ કેટલાયે લોકો કુદરતી આફતો, ત્રાસવાદ કે ઍક્સિડન્ટનો ભોગ બને છે. શું તમને કદી થયું છે કે ઈશ્વર શું કામ આવી આફતો ચલાવી લે છે? ચાલો ઈશ્વરનો પોતાનો જવાબ જોઈએ. સાથે સાથે તેમણે આપેલો દિલાસો મહેસૂસ કરીએ.

શું બે પ્રેમીઓ લગ્‍ન પહેલાં શરીર-સુખ માણી શકે? ૧૮

બે પ્રેમી-પંખીડા એકબીજાને દિલોજાનથી ચાહતા હોય તોપણ, લગ્‍ન પહેલાં સેક્સ માણીને શું એકબીજાનું ભલું કરે છે? શું એ સાચો પ્રેમ છે? એ વિષે ઈશ્વરના વિચારો કેવા છે? બાઇબલનો સીધો-સાદો જવાબ વાંચો.

[Picture Credit Lines on page 2]

કવર: પૂર: © Tim A. Hetherington/ Panos Pictures

PRAKASH SINGH/AFP/Getty Images