વિષય
વિષય
બીમારી ક્યારે પીછો છોડશે? ૩-૧૧
મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે. તોપણ, બીમારી ઇન્સાનનો પીછો છોડતી નથી. કદીયે એવી દુનિયા આવશે, જ્યારે કોઈ એટલે કોઈ જ બીમાર નહિ પડે?
તમે બીજી ભાષા શીખી શકો! ૧૨
બીજી ભાષા શીખવી, એ કંઈ રમત વાત નથી. તોયે અમુકે રાજી-ખુશીથી એમ જ કર્યું છે. કઈ રીતે?
મને કોઈ સેક્સ માટે ઇન્વાઈટ કરે તો શું કરું? ૨૬
અમુક યુવાનોને મન સેક્સ તો જાણે ખાવા-પીવા જેટલું નોર્મલ થઈ ગયું છે. આ ‘ઝેરી’ હવાથી કઈ રીતે બચવું?