સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કેવો જવાબ આપશો?

તમે કેવો જવાબ આપશો?

તમે કેવો જવાબ આપશો?

આ બનાવ ક્યાં બન્યો?

૧. કયા શહેરમાં આ બનાવ બન્યો હતો?

મદદ માટે પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧-૩ વાંચો.

નકશામાં તમારા જવાબ પર કૂંડાળું કરો.

રોમ

કોરીંથ

એફેસસ

તાર્સસ

◼ આ ચિત્રમાં ત્રણ વ્યક્તિઓ શું કરી રહી છે?

․․․․․

◼ આ પતિ-પત્નીનું નામ શું છે? તેઓના મિત્રનું નામ શું છે?

․․․․․

ચર્ચા માટે:

આ પતિ-પત્નીએ બીજી એક વ્યક્તિને મદદ કરી હતી તેમનું નામ શું?

મદદ માટે પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૪-૨૬ વાંચો.

આ પતિ-પત્નીને કયું કામ બહુ ગમતું અને શા માટે?

બાળકો, આ ચિત્રો શોધી કાઢો

મૅગેઝિનમાં આ ચિત્રો ક્યાં છે? દરેક ચિત્રમાં શું થઈ રહ્યું છે, એ તમારા પોતાના શબ્દોમાં જણાવો.

આ અંકમાંથી

આ સવાલોના જવાબ આપો અને બાઇબલની સાચી કલમો લખો.

પાન ૩ પોતાના કુટુંબની સંભાળ ન રાખનાર માણસ કોનાથી વધારે ભૂંડો છે? ૧ તીમોથી ૫:...

પાન ૫ એક કરતાં બે ભલા. શા માટે? સભાશિક્ષક ૪:...

પાન ૧૧ કોનામાં વધારે ડહાપણ છે? અયૂબ ૧૨:...

પાન ૨૯ વ્યક્તિએ શાનાથી દૂર રહેવું જ જોઈએ? ૧ થેસ્સાલોનીકી ૪:...

ન્યાયાધીશ ગિદઓન વિષે તમે શું જાણો છો?

ન્યાયાધીશો ૬:૧–૭:૨૫ વાંચો. હવે નીચેના સવાલોના જવાબ આપો.

...

ગિદઓન કયા કુળના હતા?

...

તેમણે ઈસ્રાએલને કયા દુશ્મનોથી છોડાવ્યું?

...

સાચું કે ખોટું? ગિદઓન મુસા પહેલાં થઈ ગયા.

ચર્ચા માટે: યહોવાહે તેમને પસંદ કર્યા ત્યારે ગિદઓનમાં કયો ગુણ જોવા મળ્યો? મદદ માટે ન્યાયાધીશો ૬:૧૪-૧૬ વાંચો. શું ગિદઓનનો એ ગુણ સારો હતો? તમને કેમ એવું લાગ્યું?

◼ પાન ૨૭ પર જવાબો છે

પાન ૩૧ પરના સવાલોના જવાબો

૧. કોરીંથ.

◼ તંબુ બનાવે છે.

◼ આકુલા, પ્રિસ્કીલા અને પાઊલ.

૨. મનાશ્શેહ.—ન્યાયાધીશો ૬:૧૫.

૩. મિદ્યાનીઓ.—ન્યાયાધીશો ૬:૬.

૪. ખોટું.