સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જેમ જેમ તેઓ મોટાં થયા

જેમ જેમ તેઓ મોટાં થયા

જેમ જેમ તેઓ મોટાં થયા

“અમે નાના હતા ત્યારે બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક વાંચવાની અમને મજા આવતી. હવે અમારો ૧૬ મહિનાનો એક દીકરો છે. તેનું નામ જોશુઆ છે. તેને શીખવવા માટે એ પુસ્તક બહુ જ સરસ છે. તે નાનો છે તોપણ આ પુસ્તકમાંથી બાઇબલના ૩૫ પાત્રોને નામથી ઓળખી બતાવે છે. એ નામો તેને મોઢે છે.”—તીમોથી અને ઍન.

“મારા પાંચ વર્ષના દીકરાને લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તક ખૂબ ગમે છે. એમાંના મોટા ભાગના ચિત્રો તે જાણે છે. સ્કૂલમાં કે બીજે ક્યાંક તેને પ્રૉબ્લેમ થાય તો, તેને સમજાવવા હું આ પુસ્તકની મદદ લઉં છું. આનાથી વધારે સારું બીજું કયું પુસ્તક હોય શકે!”—જેનીફર.

“ક્વેશ્ચન્સ યંગ પીપલ આસ્ક—આન્સર્સ ધેટ વર્ક, વોલ્યુમ ટુ પુસ્તક યુવાનોને લગતી બધી બાબતોને હાથ ધરે છે. હું ૧૯ વર્ષની છું. આ પુસ્તકમાંથી મને ધ્યેયો બાંધવા મદદ મળી છે. ડેટિંગ વિષે સારા નિર્ણયો લેવા અને ઈશ્વર સાથે પાકો નાતો બાંધવા મદદ મળી છે. હું નાના-મોટા દરેકને આ પુસ્તક વાંચવા ઉત્તેજન આપું છું.”—કોર્ટની.

❑ બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક

❑ લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર

❑ ક્વેશ્ચન્સ યંગ પીપલ આસ્ક—આન્સર્સ ધેટ વર્ક, વોલ્યુમ ટુ

❑ ટિક કરેલ પુસ્તક મને જોઈએ છે. (આ મૅગેઝિનના પાન પાંચ પર આપેલા યોગ્ય સરનામા પર આ કુપન મોકલો.)

કઈ ભાષામાં એ જણાવો.

❑મને બાઇબલ વિષે વધારે શીખવું છે.

(g11-E 10)