સજાગ બનો! નં. ૧ ૨૦૧૬ | કુટુંબને ખુશીઓથી ભરી દઈએ
તમારા ઘરને ઝઘડાના મેદાનમાંથી શાંતિ અને સલામતીની જગ્યા બનાવી શકો છો.
મુખ્ય વિષય
કુટુંબમાં થતા ઝઘડા કઈ રીતે શાંત પાડશો?
કુટુંબમાં તણાવને બદલે શાંતિ લાવવા મદદ કરતા ૬ પગલાં.
મુખ્ય વિષય
કુટુંબની શાંતિ જાળવવા શું કરશો?
શાંતિ જ્યાં નથી, ત્યાં લાવવા બાઇબલનું જ્ઞાન મદદ કરી શકે? બાઇબલનું જ્ઞાન લાગુ પાડતા લોકો શું કહે છે એ જુઓ.
કુટુંબ માટે મદદ
મતભેદોને કઈ રીતે હાથ ધરવા
શું તમને એવું લાગ્યું છે કે, તમે અને તમારા સાથી કોઈ વાતે સહમત નથી?
પ્રિયજન બીમાર હોય ત્યારે
દવાખાને જવું કે હૉસ્પિટલમાં દાખલ થવું તણાવભર્યું બની શકે. પહેલેથી વિચાર કરીને અને વ્યવહારું પગલાં ભરીને આપણે, મુશ્કેલ સંજોગોનો સામનો કરવા પ્રિયજનને કઈ રીતે મદદ કરીશું?
આનો રચનાર કોણ?
આપણાં શરીરની ઘા રુઝવવાની ક્ષમતા
વિજ્ઞાનીઓ કઈ રીતે આ પ્રક્રિયાની નકલ કરીને એવું પ્લાસ્ટિક બનાવવાની શોધ કરે છે?
બીજી ઓનલાઇન માહિતી
આપણાં ગુજરી ગયેલા સગાં-વહાલાં ક્યાં છે?
શું ગુજરી ગયેલા લોકોને ખબર છે કે તેઓની આજુબાજુ શું બની રહ્યું છે?