સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ ૨૦૦૧ની વિષયસૂચિ

ચોકીબુરજ ૨૦૦૧ની વિષયસૂચિ

ચોકીબુરજ ૨૦૦૧ની વિષયસૂચિ

જે અંકમાં લેખ છપાયો હોય તેની તારીખ દર્શાવે છે

અન્ય

‘અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ,’ ૧૨/૧૫

અમર આત્મા? ૭/૧૫

ઑરિજન—કઈ રીતે તેના શિક્ષણે ચર્ચ પર અસર કરી, ૭/૧૫

આત્મિક પારાદેશ, ૩/૧

“આપણા આરોગ્યનું છૂપું જોખમ” (ઇંટરનેટ પર અશ્લીલતા), ૪/૧૫

આભારી બનો, ખુશ રહો, ૯/૧

ખજૂરીના વૃક્ષ પરથી બોધપાઠ, ૧૦/૧

ગમે તેવા વાતાવરણમાં ટકી રહેતાં વૃક્ષો, ૭/૧

જગતને દોષિત ઠરાવતો નુહનો વિશ્વાસ, ૧૧/૧૫

જગતને વધારે સારું બનાવી શકીએ?, ૧૦/૧૫

‘જુઓ! મોટો સમુદાય!’ ૫/૧૫

જોખમી જગતમાં સલામતી શોધવી, ૨/૧

તમે કોનાં ધોરણો પર વિશ્વાસ મૂકી શકો? ૬/૧

તમે સાચો વિશ્વાસ રાખી શકો, ૧૦/૧

“તારા અજવાળામાં અમે અજવાળું જોઈશું,” ૧૨/૧

“તારું શરીર [નાભિ] નીરોગી થશે,” ૨/૧

દુઃખો, ૫/૧૫

પાઊલે રાહત ફંડની વ્યવસ્થા કરી, ૩/૧૫

પાદરીઓ—શું તેઓ બાઇબલ સત્ય શીખવે છે? ૪/૧૫

પિશાચવાદ, ૫/૧

પૈસા બાબતે સમતોલ બનવું, ૬/૧૫

મરણ પછી જીવન? ૭/૧૫

માન્યતાનો પાયો, ૮/૧

યુદ્ધનાં જખમો, ૧/૧

યુવાવસ્થા સફળ બનાવવી, ૮/૧૫

રાજ્યના સુસમાચાર, ૪/૧

લોહી વિનાની સર્જરી, ૩/૧

વૃક્ષોનો નાશ કરનારા, ૧૧/૧

શું કોઈ બાબત લોકોને ખરેખર એકતામાં લાવી શકે? ૯/૧૫

શેતાન, ૯/૧

સિથિયનો, ૧૧/૧૫

સુખ, ૩/૧

સોનાથી પણ વધારે ટકાઉ, ૮/૧

સોનેરી નિયમ વ્યવહારુ છે, ૧૨/૧

સૌથી મૂલ્યવાન શું છે? ૯/૧૫

હનોખ પરમેશ્વર સાથે ચાલ્યા, ૯/૧૫

“હું કૈસરની પાસે દાદ માગું છું,” ૧૨/૧૫

હેસમોનીઓ, ૬/૧૫

ઈસુ ખ્રિસ્ત

ઈસુ તારણ આપે છે—કઈ રીતે? ૧૧/૧૫

ખરેખર ઈસુ, ૧૨/૧૫

સજીવન, ૩/૧૫

ખ્રિસ્તી જીવન અને ગુણો

અંતઃકરણની સંભાળ રાખો, ૧૧/૧

અનાથ અને વિધવાઓની કાળજી લેવી, ૬/૧૫

આજ્ઞાપાલન—બાળકોને શીખવવું જોઈએ, ૪/૧

આત્મિક હાર્ટ ઍટેક ટાળો, ૧૨/૧

“એવી રીતે દોડો,” ૧/૧

ખરું-ખોટું પારખતા શીખો, ૧/૧૫

ગમે તેવા ઉછેર છતાં સફળ થવું, ૪/૧૫

‘જે માણસને ડહાપણ મળે છે તેને ધન્ય છે’ (નીતિ. ૮), ૩/૧૫

‘ડહાપણથી આયુષ્ય વધે છે’ (નીતિ. ૯), ૫/૧૫

ઢોંગને હાથ ધરવો, ૧૧/૧૫

તમારી ટેવ, ૮/૧

નિરાશાનો સામનો કરવો, ૪/૧૫

નિરુત્સાહી ન થાવ! ૨/૧

પાપની કબૂલાત, ૬/૧

પ્રગતિ કરવા અડચણો પર જીત મેળવવી, ૮/૧

બાળકો પ્રત્યેની તમારી ફરજો પૂરી કરો! ૧૨/૧૫

‘યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે,’ ૧૧/૧

યહોવાહમાં ભરોસો દૃઢ કરો, ૬/૧

યોગ્ય નિર્ણયો લેવા, ૯/૧

વફાદારી, ૧૦/૧

વિધવાઓને મદદ કરવી, ૫/૧

શું ગેરસમજ ઊભી થઈ છે? ૪/૧

શું તમે ખરેખર સહનશીલ છો? ૭/૧૫

શંકાઓ, ૭/૧

‘સદાચારીઓ માટે આશીર્વાદ’ (નીતિ. ૧૦), ૭/૧૫

‘સદાચારીના માર્ગે’ ચાલો (નીતિ. ૧૦), ૯/૧૫

‘સમયનો સદુપયોગ કરો,’ ૫/૧

બાઇબલ

નવી દુનિયાનું ભાષાંતર બાઇબલની કદર કરવામાં આવી, ૧૧/૧૫

બાઇબલ એક ગ્રંથમાં, ૫/૧

બાઇબલને સમજવું, ૭/૧

મૃત સમુદ્રના વીંટાઓ, ૨/૧૫

શા માટે અભ્યાસ કરવો, ૭/૧

સિરિલ અને મેથોડિઅસ—ભાષાંતરકારો, ૩/૧

મારો અનુભવ

અમારો ધ્યેય એક હતો (એમ. બેરી), ૪/૧

અમે યહોવાહનું પારખું લીધું (પી. સ્ક્રબનર), ૭/૧

આશ્ચર્યોથી ભરેલું જીવન (ઈ. અને એચ. બેવરીજ), ૧૦/૧

ઊંડા આઘાત છતાં આનંદિત અને આભારી (એન. પોર્ટર), ૬/૧

તે ‘અંત સુધી ટકી રહ્યા’ (એલ. સ્વીંગલ), ૭/૧

મધ્ય પૂર્વમાં પ્રકાશ ચમકે છે (એન. સેલમ), ૯/૧

મુશ્કેલીઓ છતાં પૂરા હૃદયથી સેવા કરવી (આર. લોઝાનો), ૧/૧

મૂલ્યવાન યાદો માટે આભારી! (ડી. કેન), ૮/૧

યહોવાહના આમંત્રણને સ્વીકારવું (એમ. ઝાનાર્દી), ૧૨/૧

યહોવાહના માર્ગમાં આગળ વધતા રહેવું (એલ. વાલેન્ટીનો), ૫/૧

યહોવાહની સેવામાં સમૃદ્ધ જીવન (આર. કરઝન), ૧૧/૧

“યહોવાહે મને ઘણો આશીર્વાદ આપ્યો છે!” (કે. ક્લેઈન), ૫/૧

યહોવાહે સંભાળ રાખી (એફ. લી), ૩/૧

હું આ રહ્યો મને મોકલો (જે. બૅરી), ૨/૧

મુખ્ય અભ્યાસ લેખો

અદૃશ્યને જોતા હોય એમ અડગ રહો! ૬/૧૫

અદ્‍ભુત કાર્યો કરનારને ધ્યાન આપો! ૪/૧૫

આખરી વિજય તરફ આગળ વધવું! ૬/૧

આત્મિક મન રાખો અને જીવો! ૩/૧૫

ઈબ્રાહીમ જેવો વિશ્વાસ રાખો! ૮/૧૫

ઈબ્રાહીમનો વિશ્વાસ, ૮/૧૫

કાપણીના કાર્યમાં લાગુ રહો! ૭/૧૫

ખ્રિસ્તની શાંતિ આપણાં હૃદયોમાં રાજ કરે? ૯/૧

ચિંતામાંથી રાહત મેળવવાનો વ્યવહારુ ઉપાય, ૧૨/૧૫

“જો દેવ આપણા પક્ષે હોય તો આપણી સામે કોણ થઈ શકે?” ૬/૧

તમારા સમર્પણ પ્રમાણે જીવો છો? ૨/૧

તમારા હૃદયની સંભાળ રાખો, ૧૦/૧૫

તમારી પ્રગતિ જણાવા દો, ૮/૧

તમારો પ્રેમ કેટલો ઊંડો છે? ૧/૧

તમે “ભટકેલાં” બાળકને કઈ રીતે મદદ કરી શકો? ૧૦/૧

નિરીક્ષકો અને સેવકાઈ ચાકરોની નિયુક્તિ કોણ કરે છે? ૧/૧૫

પરમેશ્વરના પ્રેમથી આપણને કોણ અલગ કરી શકે? ૧૦/૧૫

પરમેશ્વરનાં અદ્‍ભુત કાર્યો પર ધ્યાન આપો, ૪/૧૫

પ્રકાશ પસંદ કરનારા તારણ મેળવે છે, ૩/૧

પ્રકાશમાં ચાલનારા સુખી છે, ૩/૧

ફસલના આનંદી મજૂરો બનો! ૭/૧૫

બાળકોને શીખવવામાં યહોવાહનું અનુકરણ કરો, ૧૦/૧

બીજાને આપવાનો આનંદ માણો! ૭/૧

પ્રેમમાં વધતા જાઓ, ૧/૧

મહાન કાર્યો માટે યહોવાહની સ્તુતિ કરો! ૫/૧૫

માનવ નબળાઈઓ પર વિજય મેળવવો, ૩/૧૫

“મારી પાસે શીખો,” ૧૨/૧૫

યહોવાહ આપણા દિવસ કઈ રીતે ગણવા એ શીખવે છે, ૧૧/૧૫

યહોવાહ આપણો આશ્રય છે, ૧૧/૧૫

યહોવાહના કોપના દિવસ પહેલાં તેમને શોધો, ૨/૧૫

યહોવાહના જ્ઞાનમાં આનંદ કરો, ૭/૧

યહોવાહના માર્ગમાં કુટુંબને દૃઢ બનાવો, ૫/૧૫

યહોવાહના સંગઠન સાથે ચાલો, ૧/૧૫

યહોવાહની ઉપાસના કરતા તેમના લોકો, ૨/૧૫

યહોવાહની જેમ આનંદ જાળવી રાખો, ૫/૧

યહોવાહની ભક્તિ તમારા જીવનમાં મુખ્ય છે? ૨/૧

યહોવાહની મદદથી લગ્‍નસાથી પસંદ કરો, ૫/૧૫

‘યહોવાહની વાત પ્રસરતી ગઈ,’ ૪/૧

યહોવાહની સેવામાં આનંદ કરતા રહો, ૫/૧

યહોવાહને મનગમતું હૃદય કેળવો, ૧૦/૧૫

યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે, ૯/૧૫

યહોવાહનો ભય રાખતું હૃદય કેળવો, ૧૨/૧

યહોવાહનો ભય રાખો અને તેમની આજ્ઞાઓ પાળો, ૧૨/૧

યહોવાહનો મહાન દિવસ નજીક છે! ર/૧૫

યહોવાહ સહનશીલ પરમેશ્વર છે, ૧૧/૧

‘શાંતિ શોધો અને એની પાછળ મંડ્યા રહો,’ ૯/૧

શું તમે ‘ખરુંખોટું પારખી’ શકો છો? ૮/૧

શું યહોવાહનો આશીર્વાદ તમારા પર આવશે? ૯/૧૫

સત્યની જીત થાય છે! ૪/૧

“સહનશીલતા પહેરો,” ૧૧/૧

સારું કરતા થાકો નહિ, ૮/૧૫

સાંભળીને ભૂલી જનારા ન બનો, ૬/૧૫

યહોવાહ

‘તેમનો આશીર્વાદ ધનવાન કરે છે,’ ૧૧/૧

તેમનામાં ભરોસો દૃઢ કરવો, ૬/૧

યહોવાહના સાક્ષીઓ

૨૦૦૦ વાર્ષિક સભાનો અહેવાલ, ૧/૧૫

ઍન્ડીઝમાં વહેતું જીવનનું પાણી, ૧૦/૧૫

અમે અમારાથી બનતું બધું જ કરીએ છીએ! (મિશનરિઓ), ૧૦/૧૫

અમે વરુમાંથી—ઘેટાં જેવા બન્યા! ૯/૧

“આપણે પરમેશ્વરના રાજ્યમાં મળીશું” (એફ. ડ્રોઝ), ૧૧/૧૫

“એક અજોડ યોજના” (ફોટો-ડ્રામા), ૧/૧૫

એક ઑપ્ટિસ્યને સત્યનું બી વાવ્યું (યુક્રેઇન, ઇઝરાયેલ), ૨/૧

એકબીજાની કાળજી રાખે છે (યુદ્ધગ્રસ્ત શરણાર્થીઓ), ૪/૧૫

કેન્યા, ૨/૧૫

ગિલયડનો સ્નાતક વર્ગ, ૬/૧૫, ૧૨/૧૫

તમારું વર્તન તમારા વિષે શું કહે છે, ૨/૧૫

તમારો ઉત્તમ ધ્યેય બનાવી શકો? (બેથેલ સેવા), ૩/૧૫

“ધાર્મિક સહિષ્ણુતાનો દિવસ” (પોલૅન્ડની શાળા), ૧૧/૧

‘ધાર્મિક સ્વતંત્રતા માટે યહોવાહના સાક્ષીઓનો આભાર,’ ૫/૧૫

નાઝી સતાવણીમાં જીત, ૩/૧૫

નિયામક જૂથ અને કાનૂની નિગમ, ૧/૧૫

“પરમેશ્વરના નિયમ પાળનારા” મહાસંમેલનો, ૧/૧૫

ફેડરલ કૉન્સ્ટિટ્યૂશનલ અદાલતમાં જીત (જર્મની), ૮/૧૫

ફ્રાન્સ, ૮/૧૫, ૯/૧

મહાસંમેલનો—આનંદી ભાઈચારો, ૯/૧૫

યુવાનોને મદદ કરવી, ૭/૧૫

વિશ્વાસની કસોટીમાં એકલા ન હતા (લોહી), ૪/૧૫

શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર (કૉંગો [કિન્શાસા]), ૮/૧૫

રાજ્ય પ્રચારકોના અનુભવ

૨/૧, ૪/૧, ૫/૧, ૬/૧, ૮/૧, ૧૦/૧, ૧૨/૧

વાચકો તરફથી પ્રશ્નો

અયૂબે કેટલા લાંબા સમય સુધી પીડા સહન કરી હતી? ૮/૧૫

“આકાશો” (૨ પીત. ૩:૧૩) અને “આકાશ” (પ્રકટી. ૨૧:૧), ૬/૧૫

‘આત્માથી ઉપાસના’ કરવાનો અર્થ (યોહા. ૪:૨૪), ૯/૧૫

ઈબ્રાહીમ સાથે થયેલો કરાર—ઉરમાં કે હારાનમાં? ૧૧/૧

ઈસુને “સારૂ” સર્વ ઉત્પન્‍ન કરવામાં આવ્યું હતું? (કોલો. ૧:૧૬), ૯/૧

કૉમ્પ્યુટરના સોફ્ટવેર પ્રોગ્રામની કૉપી કરવી, ૨/૧૫

કરારકોશના દાંડા (૧ રાજા ૮:૮), ૧૦/૧૫

ખ્રિસ્તી પત્ની અને તહેવારોની પ્રવૃત્તિઓ, ૧૨/૧૫

“ધિક્કારપાત્ર મૂર્તિપૂજા” (૧ પીત. ૪:૩), ૭/૧૫

“પરમપવિત્રનો” અભિષેક ક્યારે કરવામાં આવ્યો? (દાની. ૯:૨૪), ૫/૧૫

બહિષ્કૃત વ્યક્તિ માટે પ્રાર્થવા કરવી? (યિર્મે. ૭:૧૬), ૧૨/૧

યહોવાહના વિશ્રામમાં પ્રવેશવું (હેબ્રી ૪:૯-૧૧), ૧૦/૧

વિશાળ મૂર્તિ આગળ કસોટી થઈ ત્યારે દાનીયેલ ક્યાં હતા? (દાની. ૩), ૮/૧

શા માટે વડીલો સમક્ષ પાપ કબૂલવાં? ૬/૧

સાપે કઈ રીતે વાત કરી? ૧૧/૧૫