ચોકીબુરજ ૨૦૦૩ની વિષયસૂચિ
ચકીબુરજ ૨૦૦૩ની વિષયસૂચિ
જે અંકમાં લેખ છપાયો હોય તેની તારીખ બતાવે છે
અન્ય લેખો
અંજીર ઝાડ, ૫/૧૫
આપણને એકબીજાની જરૂર છે? ૭/૧૫
ઍલેક્ઝાંડર છઠ્ઠો (પોપ), ૬/૧૫
ઇજિપ્તના એ શહેરોનું શું થયું? (નોફ અને નો), ૭/૧
કામ પ્રત્યે સમતોલ રહો, ૨/૧
ગરીબી, ૩/૧૫, ૮/૧
ગરીબો માટે આશા, ૯/૧
જીવનનો માર્ગ પસંદ કર્યો (યુનિટી ઑફ બ્રેધ્રન), ૧૨/૧૫
તમે કોના પર ભરોસો મૂકશો? ૧૧/૧
તાસેન કોણ હતો? ૫/૧૫
દાન, ૬/૧
ધર્મ, ૪/૧૫
ધૂપ બાળવી, ૬/૧
નિર્ણયો લેવા, ૧૦/૧૫
નુહનું વહાણ, ૫/૧૫
પરમેશ્વર શા માટે દુઃખ આવવા દે છે? ૧/૧
પાણી ન રહે એવા ટાંકાંઓ, ૧૨/૧
પંખીઓ પાસેથી શીખો, ૬/૧૫
પૃથ્વી પર સુખી જીવન, ૧૧/૧૫
બારાક, ૧૧/૧૫
બોઆઝ અને રૂથનું લગ્ન, ૪/૧૫
માર્ટિન લ્યૂથર, ૯/૧૫
મેમોરિયલ (છેલ્લું ભોજન, પ્રભુનું ભોજન), ૪/૧
યાકૂબ, ૧૦/૧૫
યુગરીટ શહેર, ૭/૧૫
યુસીબીયસ ચર્ચનો ઇતિહાસકાર, ૭/૧૫
‘શલોમોનનાં વસ્ત્રો પણ આવાં નહોતાં,’ ૬/૧
લોકો તમને કઈ રીતે યાદ કરશે? ૮/૧૫
વફાદારીનો બદલો બેવફાઈ, ૪/૧૫
વેદી ઉપાસનામાં કેટલી મહત્ત્વની છે? ૨/૧૫
શાસ્ત્રથી લગ્ન જીવન ખીલી ઉઠે છે, ૯/૧૫
શું એક જ ધર્મ હોવો જોઈએ? ૯/૧
શું તમારું દિલ તમને ડંખે છે? ૫/૧
શું ‘આર પર લાત મારો છો?’ (પ્રે.કૃ. ૨૬:૧૪), ૧૦/૧
શેતાનની જીત થઈ કે હાર? ૧/૧૫
સાચા દિલથી ઈશ્વરમાં માનવું, ૨/૧
સારી નોકરી, ૨/૧
અભ્યાસના લેખો
અમે હંમેશાં યહોવાહના નામમાં શ્રદ્ધા રાખીશું! (મીખાહ), ૮/૧૫
આજે ખરો દિલાસો કોણ આપે છે? ૫/૧
“આભારી બનો” ૧૨/૧
ઈસુ મંડળોને શું જણાવે છે? ૫/૧૫
ઊભા રહો, અને યહોવાહનું રક્ષણ જુઓ! ૬/૧
“એકબીજા પર પ્રેમ રાખો,” ૨/૧
ખ્રિસ્તીઓ અને નમ્રતા, ૪/૧
“જાગતા રહો,” ૧/૧
જાગતા રહો, જાગતા રહો!, ૧૨/૧૫
“જુઓ, આ આપણો દેવ છે,” ૭/૧
તન-મન પર જીત મેળવો! ૧૦/૧૫
“તમે મારા વચનમાં રહો,” ૨/૧
દરેકમાં સદ્રગુણો શોધો, ૬/૧૫
દુખિયારાઓને દિલાસો, ૫/૧
“દેવ પ્રેમ છે,” ૭/૧
નિયમશાસ્ત્ર અને ખ્રિસ્તીઓ, ૩/૧૫
પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખ, ૩/૧
પ્રાર્થના કરતા રહો, ૯/૧૫
“બહુ ફળ આપો,” ૨/૧
‘બળવાન તથા હિંમતવાન થાઓ!’ ૩/૧
‘બીશો કે ગભરાશો નહિ,’ ૬/૧
મન પર કાબૂ રાખો, ૧૦/૧૫
મારો વિશ્વાસ કેટલો દૃઢ છે? ૧/૧૫
મીઠી વાણી જીવનનું ઝાડ છે, ૯/૧૫
મુશ્કેલ સમયમાં યહોવાહ પર પૂરો ભરોસો, ૯/૧
મેમોરિયલ અને તમે, ૨/૧૫
મેમોરિયલ શા માટે ઉજવવું જોઈએ? ૨/૧૫
યહોવાહ કદી સાથ છોડતા નથી, ૪/૧૫
યહોવાહ દિલ જુએ છે, દેખાવ નહિ, ૩/૧૫
યહોવાહ શું માગે છે? (મીખાહ), ૮/૧૫
યહોવાહ, સત્યના પરમેશ્વર, ૮/૧
યહોવાહના માર્ગમાં ચાલતી સ્ત્રીઓ, ૧૧/૧
યહોવાહના સંદેશમાં શું હું ખરેખર માનું છું? ૧/૧૫
યહોવાહના સેવકો બનવા લોકોને મદદ કરો, ૧૧/૧૫
યહોવાહના સેવકોની આશા અમર છે (મીખાહ), ૮/૧૫
યહોવાહનાં વચન સારી રીતે સમજાવો, ૧૧/૧૫
યહોવાહની જેમ ભેદભાવ ન રાખો, ૬/૧૫
યહોવાહની નજરમાં મૂલ્યવાન બહેનો, ૧૧/૧
યહોવાહનું કહેવું સાંભળો! ૫/૧૫
યહોવાહનું નામ રોશન કરતા યુવાનો, ૪/૧૫
યહોવાહના મહાન દિને લોકોને તેમની નજરે જુઓ, ૭/૧૫
‘યહોવાહમાં આનંદ કરો,’ ૧૨/૧
યહોવાહમાં ભરોસો રાખો, ૯/૧
લોકોમાં સત્યનો પ્રકાશ ફેલાવો, ૧૧/૧૫
વિશ્વાસમાં જાગતા રહો! ૧/૧
શું તમે “વાટ” જોશો? ૭/૧૫
તમે યહોવાહની સલાહ લો છો? ૫/૧
સતાવણીમાં પણ યહોવાહને મહિમા, ૧૦/૧
સત્યના પરમેશ્વરને પગલે ચાલો, ૮/૧
સત્યના લીધે આવતી સતાવણી, ૧૦/૧
સર્વની સાથે નમ્ર રહો, ૪/૧
યહોવાહના દિવસ માટે હમણાંથી તૈયાર રહો!, ૧૨/૧૫
ઈસુ ખ્રિસ્ત
ઈસુનું કુટુંબ, ૧૨/૧૫
પૃથ્વી પર આવ્યા હતા? ૬/૧૫
ખ્રિસ્તી જીવન અને ગુણો
ઈશ્વરને કેવા દાનો પસંદ છે? ૬/૧
કોની સાથે લગ્ન કરવા? ૧૦/૧૫
કોઈ પણ સંજોગોમાં યહોવાહની સેવા, ૩/૧
ખુલ્લા હાથે દાન આપો, ૧૧/૧
તમારા બાળકને નાનપણથી ઘડો! ૨/૧૫
“તમે મફત પામ્યા, મફત આપો,” ૮/૧
દૃઢ રહો, ૫/૧૫
પરમેશ્વરની સેવામાં પ્રગતિ કરતા યુવાનો, ૪/૧
પહેલા વિચારો પછી કામ કરો, ૭/૧૫
પ્રેમ, ૭/૧
“મંડળીમાં” યહોવાહની સ્તુતિ કરો, ૯/૧
યહોવાહના નિયમો (નીતિ. ૧૩), ૯/૧૫
યહોવાહને શોધો, ૮/૧૫
યુવાનો, યહોવાહને કદી ન ભૂલો, ૧૦/૧૫
વૃદ્ધોને માન આપો, ૯/૧
શું મારા બાળકે સ્કૂલે જવું જોઈએ? ૩/૧૫
શું યહોવાહ તમારી કદર કરે છે? ૫/૧
શું હંમેશાં બાઇબલ નિયમોની જરૂર છે? ૧૨/૧
સત્યની હંમેશાં જીત (નીતિ. ૧૨), ૩/૧૫
સમજી-વિચારીને બોલવું, ૮/૧
સલાહની કદર, ૧૦/૧
સંતોષી જીવન, ૬/૧
‘સારા માણસને યહોવાહની કૃપા’ (નીતિ. ૧૨), ૧/૧૫
‘હિંમત રાખો! જગતને મેં જીત્યું છે,’ ૩/૧૫
બાઇબલ
નાના માણસોનું બાઇબલ ભાષાંતર (ટાહિટીયન), ૭/૧
બાઇબલનો સારી રીતે ઉપયોગ કરવો, ૧/૧
મારો અનુભવ
આકરી કસોટીઓ (પરશીલસ યાનોરીશ), ૨/૧
આવો આનંદ ક્યાંથી મળે! (રેજીનાલ્ડ વોલવર્ક), ૬/૧
મારું જીવન બદલનાર ચિઠ્ઠી (ઈરાની હૉકસ્ટેનબૅક), ૧/૧
ખૂબ જ નમ્ર (મિલ્ટન હેન્સેલ), ૮/૧૫
પરમેશ્વરનું શિક્ષણ ફેલાવવું (રોબર્ટ નિઝ્બેટ), ૪/૧
પરમેશ્વરની સેવાથી સુખ-શાંતિ (જેથા સુનાલ), ૩/૧
બીમાર છતાં બીજાની સેવા (જુલિયન આરૈયસ), ૭/૧
યહોવાહ નમ્ર લોકોને સત્ય શીખવે છે (અસાનો કોશીનો), ૧૦/૧
યહોવાહના સુખી સેવકો (ટોમ ડાઈડર), ૮/૧
યહોવાહ હંમેશાં કાળજી રાખે છે (એનેલેસ મંઝાન), ૯/૧
યહોવાહે નાનપણથી શીખવ્યું (રીચર્ડ એબ્રાહેમસન), ૧૧/૧
‘યહોવાહને શું અર્પણ કરું?’ (મારિયા કેરાસીનીસ) ૧૨/૧
યહોવાહ
ખરેખર આપણને બચાવશે? ૧૦/૧
ઈશ્વરને પૂછવાના પ્રશ્નો, ૫/૧
ગરીબોની સંભાળ, ૪/૧૫
શું તમારી કદર કરે છે? ૫/૧
યહોવાહને ઓળખવા જ જોઈએ, ૨/૧૫
શા માટે પરમેશ્વરમાં માનવું? ૧૨/૧
યહોવાહના સાક્ષીઓ
અજોડ ભાષાનું ગ્રૂપ (કોરિયા), ૬/૧૫
આજ અને કાલ, ૧/૧૫, ૩/૧૫, ૫/૧૫, ૭/૧૫, ૯/૧૫, ૧૧/૧૫
કૅલેન્ડર, ૧૧/૧૫
“ખુશીથી પરમેશ્વરના રાજ્ય વિષે જણાવનારા” સંમેલનો, ૧/૧૫
ગિલયડ સ્કૂલ, ૬/૧૫, ૧૨/૧૫
ચૅક પ્રજાસત્તાક દેશ, ૮/૧
“જીવન આનંદભર્યું છે!” ૧/૧
જુલમ, ૩/૧
ધીરજનું ફળ મળ્યું, ૧/૧
‘દરેક સારાં કાર્યો માટે તૈયાર’ ૧૨/૧
પરદેશના ભાઈઓને મદદ (મૅક્સિકો), ૫/૧
પોલૅન્ડ, ૧૦/૧
પ્રચાર કરવાનો ઉમંગ (મૅક્સિકો), ૪/૧૫
ફ્રાંસ, ૧૨/૧
બાઇબલે કુટુંબને એક બનાવ્યું, ૮/૧૫
બ્રાઝિલ (બહેરા-મૂંગા વિષે), ૨/૧
‘દિલ ભરાઈ ગયું’ (ડ્રો ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તક), ૭/૧
“પરમેશ્વરને મહિમા આપો” સંમેલનો, ૩/૧
કતલ થઈ, યાદગીરી (હંગેરી), ૧/૧૫
યુક્રેઇન, ૧૦/૧
યુવાનો માટે વિડીયો, ૭/૧
રેફયુજીનું જીવન (ટાન્ઝાનિયા), ૨/૧૫
સાચી ભક્તિની કોર્ટમાં જીત (આર્મેનિયા), ૪/૧
લોહી ન લેવા વિષે મદદ (ફિલિપાઈન્સ), ૫/૧
સોંન ટુમે અને પ્રિંસિપા, ૧૦/૧૫
વાચકો તરફથી પ્રશ્નો
પરમેશ્વરની ઇચ્છા સ્વર્ગમાં પૂરી થઈ? (માત્થી ૬:૧૦), ૧૨/૧૫
કોઈ અભિષિક્ત મેમોરિયલમાં ન આવી શકે, ૩/૧૫
અવાજો સંભળાવા—ભૂતો? ૫/૧
‘આપણામાંનો એક’ (ઉત્પ. ૩:૨૨), ૧૦/૧૫
એકથી વધુ પત્ની રાખી શકાય? ૮/૧
એલીયાહના “આત્માનો બમણો હિસ્સો”? (૨ રાજા ૨:૯), ૧૧/૧
કીંમતી પથ્થર કે રત્ન, ૧૧/૧૫
‘શિક્ષકને જોશો, અવાજ સાંભળશો’ (યશા. ૩૦:૨૦, ૨૧), ૨/૧૫
“જેટલી વાર” (૧ કોરીં. ૧૧:૨૫, ૨૬), ૧/૧
પાળેલા પ્રાણીને મારી નાખવું ખોટું છે? ૬/૧
પેન્તેકોસ્ત ૩૩, બાપ્તિસ્મા અને સમર્પણ? ૫/૧૫
“પોતામાં જીવન”? (યોહા. ૫:૨૬; ૬:૫૩), ૯/૧૫
બળાત્કાર વખતે ચીસ પાડવી, ૨/૧
મૂએલા માટેનું બાપ્તિસ્મા? (૧ કોરીં. ૧૫:૨૯), ૧૦/૧
લગ્નની ભેટો, ૯/૧
ગીતશાસ્ત્રના ઓછા કે વધારે અધ્યાયો, ૪/૧
અદાલતમાં સમ ખાવા? ૧/૧૫
શેતાન મન વાંચી શકે? ૬/૧૫
શેતાનની ‘મરણ પર સત્તા’? (હેબ્રી ૨:૧૪), ૭/૧
હઝકીએલ ‘મૂંગા’? (હઝકી. ૨૪:૨૭; ૩૩:૨૨), ૧૨/૧