સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ ૨૦૦૫ની વિષયસૂચિ

ચોકીબુરજ ૨૦૦૫ની વિષયસૂચિ

ચોકીબુરજ ૨૦૦૫ની વિષયસૂચિ

જે અંકમાં લેખ છપાયો હોય તેની તારીખ બતાવે છે

અન્ય લેખો

આ દુનિયાને શું કોઈ બદલી શકશે? ૧૧/૧

આર્માગેદન, ૧૨/૧

ઈશ્વર પાસેથી આવતું જ્ઞાન, ૭/૧૫

ઍલેક્ઝાંડ્રિયાનો ફાઇલો, ૬/૧૫

ક્રિસમસ અને નવું વર્ષ, ૧૨/૧૫

ખંડણી યહોવાહનાં ન્યાયી ધોરણોને માન આપે છે, ૧૧/૧

ગરીબી, ૫/૧૫

ચમત્કારો, ૨/૧૫

જીવન આપતું જ્ઞાન સદા લેતા રહો, ૪/૧૫

જીવન કિંમતી કે નકામું? ૨/૧

તમારું કામ ખુશી આપે છે કે કંટાળો? ૬/૧૫

તમે કેટલા કિલોમીટર ચાલશો? (માત્થી ૫:૪૧), ૨/૧૫

દુનિયાના બનાવો પરથી જોઈ શકીએ કે ઈસુ હવે રાજા છે, ૧૦/૧

ધર્મ સંપ લાવી શકે? ૧/૧

નાતાલનો સમય, ૧૨/૧૫

પુનરુત્થાન, ૫/૧

પોંતિયસ પિલાત, ૯/૧૫

પ્રથમ સદીના યહુદીઓમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો, ૧૦/૧૫

‘પ્રાચીન મારી’ શહેરોની મહારાણી, ૫/૧૫

મનની શાંતિ ક્યાંથી મળે? ૭/૧

મરણ, ૮/૧૫

‘મહાસાગરોની સફર ખેડનારા,’ ૧૦/૧૫

“યહોવાહની તથા ગિદઓનની તલવારની જે!” ૭/૧૫

યહોવાહના હાથની કરામત તેમને મહિમા આપે છે, ૧૧/૧૫

લાલ કીમતી પથ્થર જેવો (પ્રકટી. ૪:૩), ૩/૧૫

શાઊલના પ્રચારથી નફરત જાગે છે, ૧/૧૫

શામશૂને મેળવેલી જીત, ૩/૧૫

શું તમારું ભવિષ્ય વિધાતાના હાથમાં છે? ૧/૧૫

શું દુનિયા કદી એક થશે? ૬/૧

શેતાન—ઈશ્વર ને માણસનો દુશ્મન? ૧૧/૧૫

સૌથી સારું શિક્ષણ, ૧૦/૧૫

અભ્યાસના લેખો

અમે અમારા ઈશ્વર યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું, ૯/૧

આ જમાનામાં લગ્‍નજીવન સુખેથી ટકી શકે! ૩/૧

આજે ‘અતિ મૂલ્યવાન મોતી’ શોધી કાઢવું, ૨/૧

ઈશ્વરને ખંતથી શોધનારને તે ફળ આપે છે, ૮/૧

ઈસુ ખ્રિસ્તને પગલે ચાલતા રહો, ૯/૧૫

ઈસુની જેમ પ્રચાર કરો, ૧/૧

ઈસુને પગલે ચાલતા રહો, ૧/૧

‘એક અતિ મૂલ્યવાન મોતી શોધી કાઢવું,’ ૨/૧

કોણ ફરી જીવતા થશે? ૫/૧

ખ્રિસ્તીઓ યહોવાહનું ગૌરવ પ્રગટ કરે છે, ૮/૧૫

‘ખોટા માર્ગે ચાલનારાઓને ધીરજથી શીખવો,’ ૫/૧૫

ગર્વથી કહો કે ‘હું યહોવાહને ભજું છું!’ ૨/૧૫

ઘમંડથી ફૂલાઈ ન જતા! ૧૦/૧૫

“જાગતા રહો”—ન્યાયકરણનો સમય આવ્યો છે! ૧૦/૧

જીવન સાથીઓ માટે સરસ સલાહ, ૩/૧

તમારા બાળકોનું જતન કરો, ૪/૧

‘તમારા વિશ્વાસની પરીક્ષા કરતા રહો,’ ૭/૧૫

તમારી શ્રદ્ધાને જાળવી રાખો, ૨/૧૫

તમે કોના માટે જીવો છો? ૩/૧૫

તમે કોનું કહેવું માનશો, ઈશ્વરનું કે માણસનું? ૧૨/૧૫

નમ્ર બનતા શીખો, ૧૦/૧૫

પુનરુત્થાનની આશા તમને કેવી રીતે અસર કરે છે? ૫/૧

પ્રેમનો નિયમ આપણા હૃદયમાં છે, ૮/૧૫

ભવિષ્યવાણીઓ ખ્રિસ્ત તરફ ધ્યાન દોરે છે, ૧/૧૫

માબાપો, કુટુંબની દરેક જરૂરિયાતો પૂરી પાડો, ૬/૧૫

માબાપો, તમારાં કિંમતી વારસોનું જતન કરો, ૪/૧

માબાપો, તમે તમારાં બાળકો માટે કેવું ભાવિ ચાહો છો? ૧૦/૧

મુશ્કેલીઓથી ભરેલી દુનિયામાં ઈશ્વર સાથે ચાલતા રહો, ૯/૧

“મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા,” ૩/૧૫

યહોવાહ આપણા ઘેટાંપાળક છે, ૧૧/૧

યહોવાહ જે કરે છે એ ખરું જ હોય છે, ૨/૧

યહોવાહ પર શ્રદ્ધા રાખો, તે તમારું રક્ષણ કરશે, ૬/૧

યહોવાહ સાથે ચાલો, આશીર્વાદ મેળવો, ૧૧/૧૫

યહોવાહે ‘આપણા માથાના બધા વાળ ગણેલા છે,’ ૮/૧

યહોવાહનાં માર્ગો જાણો, ૫/૧૫

“યહોવાહનાં માર્ગો ન્યાયી છે,” ૧૧/૧૫

યહોવાહનાં વચનો પર શ્રદ્ધા રાખો, ૪/૧૫

યહોવાહને ભજવાનું હમણાં જ નક્કી કરો!, ૧૨/૧૫

યુવાનો, યહોવાહની સ્તુતિ કરો! ૬/૧૫

રાજ્યનું દર્શન સાચું પડે છે, ૧/૧૫

વિશ્વાસથી ચાલો, દૃષ્ટિથી નહિ! ૯/૧૫

શાંતિ અને આનંદના ખુશખબર લાવનાર, ૭/૧

શું આપણે બધી વાતમાં વિશ્વાસુ છીએ? ૭/૧૫

શું ઈશ્વરનાં વચનો તમારા માર્ગ પર પ્રકાશ ફેંકે છે? ૪/૧૫

શું તમે ઈશ્વર સાથે ચાલશો? ૧૧/૧

શું તમે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરો છો? ૮/૧૫

શું તમે માનો છો કે મૂએલાંઓ ફરી જીવશે? ૫/૧

સર્વ લોકો માટે ખુશખબર, ૭/૧

‘સર્વ ભાષાના લોકો’ ખુશખબર સાંભળે છે, ૧૨/૧

સંજોગ પ્રમાણે જુદી જુદી રીતે પ્રચાર કરતા શીખીએ, ૧૨/૧

હોશીઆની ભવિષ્યવાણી યહોવાહના માર્ગમાં ચાલવા મદદ કરે છે, ૧૧/૧૫

હંમેશ માટેનું જીવન ઈશ્વરની કૃપાથી મળે છે, ૬/૧

ઈસુ ખ્રિસ્ત

ઈસુ ખ્રિસ્ત કોણ છે? ૯/૧૫

ઈસુનું શિક્ષણ તમારા જીવનને અસર કરે છે? ૩/૧૫

કેલેંડર

ઈશ્વર ભક્તિથી યુવાનો સુખી થાય છે, ૩/૧૫

કુંવારા લોકો આનંદથી યહોવાહની સેવા કરે છે, ૭/૧૫

ઘડપણને માથે મહિમાનો મુગટ, ૧/૧૫

જીવનમાં ઘણા ફેરફારો કરીને, ૧૧/૧૫

પરમેશ્વરના જ્ઞાનથી કુટુંબ દૃઢ બને છે, ૫/૧૫

યહોવાહની ભક્તિ કરવા પુષ્કળ લોકો ઉમંગથી ચાલ્યા આવે છે, ૯/૧૫

ખ્રિસ્તી જીવન અને ગુણો

આપણે કસોટીઓનો સામનો કરી શકીએ, ૬/૧૫

“એકબીજાને માટે તમારા ઘરના દરવાજા ખુલ્લા મૂકો,” ૧/૧૫

ક્યારે ગુસ્સો કરવો? ૮/૧

ખોટા વિચારોથી દૂર રહો, ૯/૧૫

જન્મ અને મરણની ખોટી વિધિઓથી દૂર રહો, ૧/૧

જમવાના સમયે, ૧/૧

ડાહ્યો માણસ સમજી વિચારીને વર્તશે (નીતિ. ૧૪), ૭/૧૫

તમે કઈ રીતે સત્ય શીખવો છો? ૨/૧

દરેક દિવસનો સદુપયોગ કરો, ૫/૧

પરમેશ્વરના જ્ઞાનથી બાળકોનું રક્ષણ કરવું, ૧/૧

‘પરમેશ્વરની નજરમાં ધનવાન’ છો? ૧૦/૧

પ્રેમથી સાંભળતા શીખીએ, ૧૧/૧૫

બીજાઓ આપણા વિષે શું વિચારે છે? ૯/૧૫

બુદ્ધિ કેવી રીતે મેળવી શકાય? ૫/૧૫

‘યહોવાહનો ભય તે જ જ્ઞાન છે’ (નીતિ. ૧૪), ૯/૧૫

લગ્‍નજીવનમાં ઝઘડા થાય તો શું કરવું? ૬/૧

વફાદાર, ૯/૧

વાત કરવા સમય કાઢો! ૬/૧

શાંતિ રાખો અને સુખી થાવ, ૩/૧

શું તમારા જીવનનો પાયો મજબૂત છે? ૫/૧૫

શું તમારો વિશ્વાસ તમારા જીવનને દોરે છે? ૪/૧૫

શું તમારું અંતઃકરણ સારી રીતે કેળવાયેલું છે? ૧૦/૧

શું તમે પોતાને બીજાઓ સાથે સરખાવો છો? ૨/૧૫

સારું કરતા આપણે થાકીએ નહિ, ૬/૧

સુખ દુઃખમાં યહોવાહનો સાથ લો, ૪/૧

હિંમતથી વિરોધનો સામનો કરો, ૫/૧

બાઇબલ

‘આખરે આપણી ભાષામાં બાઇબલ મળી ગયું!’ (ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન, લીંગાલામાં), ૭/૧

આનંદ મેળવવા માટે, ૮/૧

ઇટલીની ભાષાનું બાઇબલ—એની મુસીબતોનો ઇતિહાસ, ૧૨/૧૫

ઈશ્વરનું જ્ઞાન ક્યાંથી મેળવી શકીએ? ૭/૧૫

ગાલીલના સમુદ્રે (પ્રાચીન વહાણ), ૮/૧૫

ન્યાયાધીશોના મુખ્ય વિચારો, ૧/૧૫

પહેલા કાળવૃત્તાંતના મુખ્ય વિચારો, ૧૦/૧

પહેલા રાજાઓના મુખ્ય વિચારો, ૭/૧

પહેલા શમૂએલના મુખ્ય વિચારો, ૩/૧૫

બાઇબલની મદદથી ભાષાંતર ૪/૧૫

બાઇબલનો ઇતિહાસ કેટલો સાચો છે? ૪/૧૫

બાઇબલને ચોક્કસાઈ આપતો એક પથ્થર, ૩/૧૫

બીજા કાળવૃત્તાંતના મુખ્ય વિચારો, ૧૨/૧

બીજા રાજાઓના મુખ્ય વિચારો, ૮/૧

બીજા શમૂએલના મુખ્ય વિચારો, ૫/૧૫

બેરલબર્ગ બાઇબલ, ૨/૧૫

રશિયાની લાઇબ્રેરીએ બાઇબલ પર “પ્રકાશ” ફેંક્યો, ૭/૧૫

રૂથ પુસ્તકના મુખ્ય વિચારો, ૩/૧

વિજ્ઞાન અને ધર્મ વચ્ચે શરૂ થયેલી લડાઈ, ૪/૧

શરૂઆતના જર્મન બાઇબલમાં પરમેશ્વરનું નામ, ૯/૧

શાહી બાઇબલ, ૮/૧૫

મારો અનુભવ

અનાથને મળી ગયો નાથ (દ. સિદીરોપોલ્યોસ), ૪/૧

ખ્રિસ્તના સૈનિક તરીકે મેં સહન કર્યું (યુ. કેપ્ટોલા), ૯/૧

જગતભરના પ્રચાર કામમાં મારો નાનો ભાગ (આ. માતેઆક્સિ), ૭/૧

ધીરજનાં ફળ મીઠાં (અ. લુડોલ્ફા), ૫/૧

મારા ઈશ્વરનો સાથ કદીયે નહિ છોડું (ક. બેનાન્ટી), ૧૨/૧

મારા દિલની ઇચ્છાઓ પૂરી થઈ (ડૉ. માર્ગો), ૧૧/૧

મારા માબાપના ઉદાહરણે મને દૃઢ કર્યો (ઝે. રીકાલ), ૧૦/૧

યહોવાહના માર્ગે ચાલવાથી તે પુષ્કળ આશીર્વાદ આપે છે (રો. સ્ટાસ્કિના), ૮/૧

યહોવાહને આધારે જીવ્યા (ન. હોલ્ટોફ), ૧/૧

સંજોગો બદલાયા પરંતુ અમે ન બદલાયા (રી. માલિકાસી), ૩/૧

‘હમણાંના જીવનનો’ ભરપૂર આનંદ ઉઠાવવો (ટૅ. બકીંગહામ), ૬/૧

હું નિર્બળ છતાં બળવાન છું (લી. ઇંગલાઈટન), ૫/૧

યહોવાહ

યહોવાહ ક્યારેય તમને તરછોડશે નહિ, ૧૦/૧૫

યહોવાહ જે કરે છે એ ખરું જ હોય છે, ૨/૧

યહોવાહનાં “વચનો” તમારું રક્ષણ કરો, ૯/૧

યહોવાહના સાક્ષીઓ

આશાનું એક કિરણ—રેફ્યુજી કૅમ્પમાં સંમેલન (કેન્યા), ૪/૧૫

ઈટાલીમાં યહોવાહનું નામ રોશન થવું (ઈટાલી), ૬/૧૫

ઑસ્ટ્રૅલિયાના દૂર દૂરના વિસ્તારો, ૪/૧

‘ગરુડના દેશમાં’ (આલ્બેનિયા), ૧૦/૧૫

ગિલયડ ગ્રેજ્યુએશન, ૭/૧

ગુડ ન્યૂઝ ફૉર પીપલ ઑફ ઑલ નેશન્સ (પુસ્તિકા), ૧૨/૧

“તમો સર્વે એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો” (જાપાન), ૧૧/૧૫

“તેઓને તરત જ મુક્ત કર્યા હોત,” ૮/૧૫

‘તેઓમાંના કોઈએ ધર્મ છોડ્યો નહિ,’ ૭/૧૫

“તેની માન્યતાને લીધે સતાવવામાં આવ્યો” (ન. રીટ), ૬/૧૫

દાનો, ૧૧/૧

નવી ફેક્ટરીથી યહોવાહના ભક્તોમાં દેખાતો પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધા (વૉચટાવર ફાર્મ્સ ફેક્ટરી), ૧૨/૧

પરમેશ્વરના શબ્દમાં શક્તિ છે, ૨/૧૫

“પરીક્ષણોમાં પણ વિશ્વાસુ રહ્યાં” (વિડીયો), ૩/૧

પ્રમાણિક રહેવાથી, ૬/૧

બધિરોને ઈશ્વર વિષે શીખવે છે (સ્પેઇન), ૧૧/૧

બાઇબલ સત્યની શોધમાં મેનોનાઈટ્‌સ (બોલિવિયા), ૯/૧

‘બંદીવાનોને છૂટકારો જાહેર કરો’, ૧૨/૧૫

મકદોનિયામાં, ૪/૧૫

“મારા જીવનનો એક યાદગાર દિવસ” (ઑસ્ટ્રૅલિયા), ૧૧/૧

મૅક્સિકોમાં ચીની લોકોને મદદ કરવી, ૧૨/૧૫

શાળામાં યહોવાહને મહિમા આપવો, ૬/૧૫

સાબા, ૨/૧૫

સારા વાણી-વર્તનની અસર (જાપાન), ૧૧/૧

વાચકો તરફથી પ્રશ્નો

“અમરપણું” ને “જેને કોઈ માણસે જોયો નથી” એ ઈસુને લાગુ પડે છે? (૧ તીમો. ૬:૧૫, ૧૬), ૯/૧

‘કદાચ’ (સફા. ૨:૩), ૮/૧

દાઊદ અને તેના માણસોએ મંદિરમાં યહોવાહ સમક્ષ મૂકેલી રોટલી ખાધી, ૩/૧૫

દાઊદ અને બાથ-શેબાના પાપનું ફળ બાળકે શા માટે ભોગવવું પડ્યું? ૫/૧૫

દાઊદ બંદીવાનો સાથે ક્રૂરતાથી વર્તવ્યો? ૨/૧૫

પીતરનો “દૂત” (પ્રે.કૃ. ૧૨:૧૫), ૬/૧

પ્રેરિત પાઊલે કહ્યું, “હું ફરોશી છું” (પ્રે.કૃ. ૨૩:૬), ૪/૧૫

મરી ગયેલા પ્રાણીનું માંસ ખાવું—બન્‍નો કલમો જુદું જુદું શીખવે છે? (લેવી. ૧૧:૪૦; પુન. ૧૪:૨૧), ૭/૧

શામશૂન પોતે શબને અડક્યા છતાં, કઈ રીતે નાઝીરી રહ્યા? ૧/૧૫

શામશૂને સિંહને “જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે” તેમ ચીરી નાખ્યો, ૧/૧૫

સરકારી અધિકારીઓને બક્ષિસ કે ભેટ આપી શકીએ? ૪/૧

સુલેમાનને સજીવન કરવામાં આવશે? ૭/૧૫

સેક્કીના શું દર્શાવતો? ૮/૧૫

સ્તેફને ઈસુને પ્રાર્થના કરી હતી? ૧/૧

સ્ત્રીઓ “પુત્રપ્રસવ દ્વારા તારણ પામશે” (૧ તીમો. ૨:૧૫), ૫/૧

હથિયાર રાખવા પડે એવી નોકરી, ૧૧/૧

હિંસા ભરેલી કૉમ્પ્યુટર ગેમ્સ, ૯/૧૫