સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ પ્રસંગ યાદ કરીએ! સોમવાર, એપ્રિલ ૨

આ પ્રસંગ યાદ કરીએ! સોમવાર, એપ્રિલ ૨

આ પ્રસંગ યાદ કરીએ! સોમવાર, એપ્રિલ ૨

ઈસવીસન ૩૩, નીસાન ૧૪. ઈસુ તેમના શિષ્યો ભેગા થયા હતા. ઈસુએ વાઇન અને આથો નાખ્યા વગરની રોટલી આપતા કહ્યું: “મારી યાદગીરીમાં આ કરો.”—લુક ૨૨:૧૯.

એટલે દર વર્ષે યહોવાહના સાક્ષીઓ ભેગા મળે છે. ઈસુએ આજ્ઞા આપી હતી એમ જ તેમના મરણને યાદ કરવા મેમોરિયલ રાખે છે. આ વર્ષે નીસાન ૧૪, એપ્રિલ ૨ સોમવારે આવે છે. આ દિવસે સૂર્ય આથમ્યા પછી મેમોરિયલ રાખવામાં આવ્યું છે. એમાં તમે પણ આવો. તમારી નજીક રહેતા યહોવાહના સાક્ષીઓ સમય અને જગ્યા વિષે જણાવી શકશે. (w 07 3/1)