સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચોકીબુરજ ૨૦૦૭ની વિષયસૂચિ

ચોકીબુરજ ૨૦૦૭ની વિષયસૂચિ

ચોકીબુરજ ૨૦૦૭ની વિષયસૂચિ

જે અંકમાં લેખ છપાયો હોય તેની તારીખ બતાવે છે

અન્ય લેખો

ક્રૂરતાનો અંત આવશે? ૫/૧

ખરું સુખ ક્યાંથી મળે છે? ૧/૧

દુષ્ટતા પાછળ કોણ છે? ૬/૧

પૃથ્વી, ૩/૧

શું આખી દુનિયા હળીમળીને રહેશે, ૭/૧

અભ્યાસના લેખો

અંતઃકરણનું સાંભળો, ૧૧/૧

આજ્ઞા પાળવી, યહોવાહની નજરે અનમોલ, ૭/૧

આપણી સુંદર રચના, ૭/૧

આપણે ઈશ્વરના માર્ગે જ ચાલીએ, ૧૦/૧

આપણે દુષ્ટ દૂતો સામે કઈ રીતે લડી શકીએ? ૪/૧

આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે, ૬/૧

ઈશ્વરનું વચન તમને ખરા માર્ગે દોરે, ૫/૧

ઈશ્વરને માર્ગે ચાલીશું તો સુખી થઈશું, ૧૦/૧

ઈશ્વરનો ડર રાખીને સુખી થાઓ, ૩/૧

ઈસુ અને તેમના વિશ્વાસુ ચાકરને સાથ આપતા રહો, ૪/૧

ઈસુની જેમ લોકોને શીખવીએ, ૧૨/૧

‘ઊભા રહો, ને યહોવાહ તમારો બચાવ કરશે તે જુઓ,’ br-

કદર બતાવતા રહો, ૨/૧

ઘડપણમાં હોંશથી યહોવાહની ભક્તિ કરનારા, ૬/૧

‘છોકરાં, માબાપની આજ્ઞાઓ માનો,’ ૩/૧

‘જેવા સાથે તેવા’ ન થાવ, ૭/૧

તમારા અંતરનું માનો, ૧૧/૧

‘તમારા પિતા દયાળુ છે,’ ૧૦/૧

તમે ઘડપણમાં પણ યુવાનો માટે આશીર્વાદ છો, ૬/૧

“તું બહુ આનંદ કરશે,” ૧/૧

દયા કેવી રીતે બતાવવી? ૧૦/૧

દુઃખ સહેવાથી આવતા આશીર્વાદો, ૯/૧

“દેવે જેને જોડ્યું છે” તેને જુદું ન પાડો, ૫/૧

પતિઓ, ઈસુને પગલે ચાલો, ૩/૧

પત્નીઓ, તમારા પતિને માન આપો, ૩/૧

“પહેલું પુનરુત્થાન” આજે થઈ રહ્યું છે! ૧/૧

પુનરુત્થાન પર તમારે કેમ પૂરી ખાતરી રાખવી જોઈએ? ૬/૧

પ્રેમાળ વડીલોને આધીન રહીએ, ૪/૧

બધાને બાઇબલનું સત્ય શીખવીએ, ૨/૧

બાઇબલ શીખવે છે એ પાળવા બીજાઓને મદદ કરો, ૨/૧

બાળકોને યહોવાહને પ્રેમ કરતા શીખવો, ૯/૧

માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો, ૯/૧

મંડળો, યહોવાહની સ્તુતિ કરો! ૫/૧

મંડળો વધારે દૃઢ થાય છે, ૫/૧

યહોવાહ આપણી ભક્તિ કદી ભૂલશે નહિ, ૨/૧

યહોવાહના ઇન્સાફમાં અંધેર નથી, ૯/૧

યહોવાહના દિવસની ધીરજથી રાહ જુઓ, ૮/૧

યહોવાહના વિચારોમાં ઊંડા ને ઊંડા ઊતરીએ, ૧૧/૧

યહોવાહની નજરે ‘ધનવાન’ બનો! ૮/૧

યહોવાહનું નામ રોશન કરીએ, ૩/૧

યહોવાહનો દરેક બોલ સાચો, ૧૧/૧

યુવાનો, ઈશ્વરને મહિમા મળે એવા ધ્યેય રાખો, ૫/૧

લોકોને સચ્ચાઈના માર્ગમાં લાવવા શું કરવું જોઈએ? ૧૨/૧

વિશ્વના માલિક યહોવાહનું રાજ્ય br-૧

શું આપણે યહોવાહની પડખે છીએ? br-૧

શું તમે પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ કર્યું છે? ૮/૧

શું તમે “પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલશો”? ૮/૧

શું તમે યહોવાહના મહાન દિવસ માટે તૈયાર છો? br-

શેતાન કદી જીતશે નહિ, br-

શેતાનના ફાંદાથી ચેતો! ૧૦/૧

સર્વ પ્રકારના લોભથી ચેતો, ૮/૧

‘સારાથી ભૂંડા પર જીત મેળવ,’ ૭/૧

સ્વર્ગદૂતો મનુષ્યોને કેવી અસર કરે છે? ૪/૧

ખ્રિસ્તી જીવન અને ગુણો

ઉંમર ઢળે પણ ભક્તિનો રંગ ન છૂટે, ૧૦/૧

જીભમાં કેટલી શક્તિ? ૬/૧

બાળકોને હળી-મળીને રહેતા શીખવો, ૧૨/૧

યુવાનો તમારા માતા-પિતાનું હૃદય ખુશીઓથી ભરી દો, ૫/૧

શું કાલની ફિકર કરવી જોઈએ? ૧૧/૧

સાચા ઈશ્વરભક્તો કોણ છે? ૮/૧

સાચું જ કેમ બોલવું જોઈએ? ૨/૧

હમણાં જીવનનો આનંદ માણો! ૧૨/૧

બાઇબલ

યશાયાહના મુખ્ય વિચારો—૨, ૨/૧

યર્મિયાહના મુખ્ય વિચારો, ૪/૧

યર્મિયાહનો વિલાપના મુખ્ય વિચારો, ૬/૧

હઝકીએલના મુખ્ય વિચારો, ૭/૧, ૮/૧

દાનીયેલના મુખ્ય વિચારો, ૯/૧

હોશીઆના મુખ્ય વિચારો, ૧૦/૧

યોએલ અને આમોસના મુખ્ય વિચારો, ૧૦/૧

ઓબાદ્યાહ, યૂના અને મીખાહ પુસ્તકના મુખ્ય વિચારો, ૧૧/૧

નાહૂમ, હબાક્કૂક અને સફાન્યાહના મુખ્ય વિચારો, ૧૨/૧

હાગ્ગાય અને ઝખાર્યાહના મુખ્ય વિચારો, ૧૨/૧

માલાખીના મુખ્ય વિચારો, br-

બાઇબલની સલાહ આજેય ઉપયોગી! ૪/૧

યહોવાહ

કુદરતી રચના શું શીખવે છે? ૯/૧

રશિયન સંગીતમાં ઈશ્વરનું નામ, ૯/૧

શું તમારા પર ઈશ્વરની કૃપા છે? ૮/૧

યહોવાહના સાક્ષીઓ

૨૦૦૭ “ઈસુને પગલે ચાલો!” યહોવાહના સાક્ષીઓનું ડિસ્ટ્રીક્ટ સંમેલન, ૩/૧

તમે આપેલી “બહુ કીમતી ભેટ” (બેલ્જિયમ), br-૧

આ યુવાન તો કહેવો પડે! (જર્મની), ૧૧/૧

જીવનની મઝા માણતા દાદીમા, ૨/૧

‘ફૂલ નહિ તો ફૂલની પાંખડી’ (રશિયા), ૧૨/૧

મારી આખરી ખ્વાહિશ, ૫/૧

યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્‌સમાં આપણી જીત (રશિયા), ૬/૧

‘રૂપું મારું છે, ને સોનું પણ મારું છે’ (દાન), ૧૧/૧

વાચકો તરફથી પ્રશ્નો

કુટુંબમાં કે ફ્રૅન્ડ સર્કલમાં યહોવાહને ભજતા નથી એવા વ્યક્તિના લગ્‍નમાં જઈ શકાય? ૧૨/૧