ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑગસ્ટ ૨૦૧૩
આ અંકમાં ચર્ચા કરવામાં આવી છે કે કઈ રીતે પવિત્ર અને ઈશ્વરના કામ માટે લાયક રહેવું; કઈ રીતે આપણી તકલીફો માટે ઈશ્વરને દોષ ન આપવો અને કઈ રીતે નિરાશા સામે લડત આપવી.
તમને પવિત્ર કરવામાં આવ્યા છે
આપણને ઈશ્વરની ભક્તિમાં પવિત્ર રહેવા અને ઉપયોગી બનવા મદદ કરે એવા ચાર મુદ્દા તપાસો.
વાચકો તરફથી પ્રશ્નો
શું બહિષ્કૃત થયેલા બાળક સાથે મંડળની સભાઓમાં બેસવું માબાપ માટે યોગ્ય ગણાય?
જીવન સફર
યહોવા ‘રોજ મારો બોજ ઊંચકે છે’
તબિયતની ગંભીર સમસ્યા છતાં, વીસથી વર્ષોથી પાયોનિયરીંગનો આનંદ માણવા નામિબિયાના બહેનને ક્યાંથી મદદ મળી?
યહોવાને દોષ આપશો નહિ
કેટલાંકના દિલમાં ઈશ્વર માટે કડવાશ ભરી હોય છે. તેઓ પોતાની તકલીફો માટે ઈશ્વરને દોષ દે છે. આપણે આ ફાંદાથી કેવી રીતે બચી શકીએ?
માબાપો—તમારાં બાળકોને નાનપણથી જ તાલીમ આપો
બાળકની તાલીમ કઈ ઉંમરથી શરૂ કરવી જોઈએ? તાલીમમાં શેનો સમાવેશ કરવો જોઈએ?
એકબીજાનો વિચાર કરો અને ઉત્તેજન આપો
આપણે મુશ્કેલીઓમાં હોઈએ તોપણ કઈ રીતે એકબીજાને યહોવાની ભક્તિમાં લાગુ રહેવા મદદ કરી શકીએ?
તમારે કેવા થવું જોઈએ એ વિચારો
શેતાન ઇચ્છતો નથી કે આપણે ઈશ્વરની કૃપા મેળવીએ. આપણે કઈ રીતે યહોવા સાથેના સંબંધનું રક્ષણ કરી શકીએ?
એલીશાએ અગ્નિ-રથો જોયા—શું તમે જુઓ છો?
એલીશાએ યહોવામાં અડગ શ્રદ્ધા અને પૂરેપૂરો ભરોસો કેળવ્યો. તેમના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?