ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ડિસેમ્બર ૨૦૧૩

આ અંકમાં ચર્ચા કરવામાં આવશે કે આપણી શ્રદ્ધાને શાનાથી રક્ષણ મળે છે. તેમજ, એ પણ જોઈશું કે સ્મરણ પ્રસંગ કયારે ઊજવવાનો છે અને આપણા માટે એનો શું અર્થ રહેલો છે.

પર્વતોના પડછાયામાં યહોવાએ રક્ષણ આપ્યું

નાઝી શાસન હેઠળ જર્મનીનાં યહોવાના સાક્ષીઓ માટે સાહિત્ય કઈ રીતે પહોંચાડવામાં આવતું?સાક્ષીઓએ કયા ખતરાનો સામનો કરવો પડ્યો?

‘તમારી સમજણમાંથી ડગશો નહિ!’

થેસ્સાલોનીકી મંડળને લખેલા પત્રોમાં પાઊલે કઈ સમયસરની ચેતવણીઓ આપી? છેતરાઈ ન જવા આપણને શાનાથી રક્ષણ મળશે?

શું તમે રાજ્ય માટે ભોગ આપશો?

સમય, ધનદોલત, શક્તિ અને આવડતોનો ઈશ્વરના રાજ્યને ટેકો આપવા કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ શીખીએ.

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો, શું તમે ધ્યાનથી વાંચ્યા છે?

‘આ તમને સ્મરણને અર્થે થાય’

પાસ્ખા પર્વ વિશે ઈશ્વરભક્તોએ શું જાણવું જોઈએ?પ્રભુના સાંજના ભોજનનો આપણા માટે શું અર્થ થાય?

“મારી યાદગીરીને માટે એ કરો”

સ્મરણપ્રસંગ કયારે ઊજવાય એ કઈ રીતે ખબર પડે? રોટલી અને દ્રાક્ષદારૂ શાને રજૂ કરે છે?

ગુજરી ગયેલા જીવનસાથીના શોકનો સામનો કઈ રીતે કરશો?

પોતાના સાથીને ગુમાવવાનું દુઃખ ખૂબ નિર્દય અને લાંબું ચાલનારું હોય છે. કઈ રીતે સજીવન થવાની બાઇબલની આશાથી દિલાસો અને આશા મળે છે?

ચોકીબુરજ ૨૦૧૩ની વિષયસૂચિ

ચોકીબુરજ ૨૦૧૩ની વિષયસૂચિ