ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ફેબ્રુઆરી ૨૦૧૪

આ અંક ગીતશાસ્ત્રના ૪૫મા અધ્યાયની રોમાંચક ઘટનાઓનું વર્ણન કરે છે. તેમ જ, યહોવા જે સૌથી સારા મિત્ર, પૂરું પાડનાર અને રક્ષક છે, તેમના પ્રત્યે કદર વધારવા આપણને મદદ કરે છે.

મહિમાવંત રાજા ખ્રિસ્તનો જય હો!

ગીતશાસ્ત્ર ૪૫માં અધ્યાયમાં વર્ણન કરેલા રોમાંચક બનાવોનો આપણા માટે શું અર્થ રહેલો છે?

હલવાનના લગ્નની ખુશી મનાવીએ

કન્યા કોણ છે અને ખ્રિસ્ત તેને કઈ રીતે તૈયાર કરી રહ્યા છે? લગ્નની ખુશીમાં કોણ સામેલ થશે?

સારફાથની વિધવાને શ્રદ્ધાનું ફળ મળ્યું

વિધવાના દીકરાને સજીવન કરવામાં આવ્યો એના લીધે તેની શ્રદ્ધા ઘણી વધી. તેની પાસેથી આપણે કયા મહત્ત્વના પાઠ શીખી શકીશું?

યહોવા આપણા રક્ષક અને પૂરું પાડનાર

સ્વર્ગમાંના પિતા પ્રત્યે કદર વધારીએ. યહોવાને જ આપણા મહાન રીતે પૂરું પાડનાર અને રક્ષક ગણીને તેમની સાથે ગાઢ સંબંધ રાખીએ.

યહોવા આપણા સૌથી સારા મિત્ર

યહોવાના સૌથી સારા મિત્રો ઈબ્રાહીમ અને ગિદિયોનના દાખલાનો વિચાર કરો. યહોવાના મિત્ર બનવા આપણે કઈ જરૂરિયાત પૂરી કરવી જોઈએ?

વાચકો તરફથી પ્રશ્નો

મસીહની ‘રાહ જોવા’ માટે પ્રથમ સદીના યહુદીઓ પાસે શું આધાર હતો?

‘યહોવાના સૌંદર્યનું અવલોકન કર્યા કરું’

ભક્તિ માટે ઈશ્વરની ગોઠવણની દાઊદે કદર કરી. આપણે કઈ રીતે સાચી ભક્તિમાંથી આનંદ મેળવી શકીએ?

આપણો ઇતિહાસ

શ્રદ્ધા મજબૂત કરતો ૧૦૦ વર્ષ જૂનો અજોડ બનાવ

આ વર્ષે “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન”ના પ્રથમ શોનાં ૧૦૦ વર્ષ પૂરાં થશે. બાઇબલ ઈશ્વરનો શબ્દ છે એવી શ્રદ્ધા જગાડવા એ ડ્રામા બનાવવામાં આવ્યો હતો.