ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ મે ૨૦૧૪

આ અંકમાં ત્રણ રીતો જોઈશું જેના દ્વારા આપણે પ્રચારકાર્ય વખતે ઊભા થતા મુશ્કેલ સવાલોના જવાબ આપી શકીશું. ઈશ્વરના સંગઠનને વળગી રહેવું આપણા માટે કેમ જરૂરી છે?

‘તેમની ઇચ્છા પૂરી કરવી, એ મારું અન્ન છે’

રાજા દાઊદ, પ્રેરિત પાઊલ અને ઈસુ ખ્રિસ્તને ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં રસ હતો. મુશ્કેલ વિસ્તારોમાં પણ પ્રચાર માટે ઉત્સાહ કેળવવા અને જાળવી રાખવા, આપણે શું કરી શકીએ?

“દરેકને યોગ્ય ઉત્તર” આપવા, શું કરીશું?

મુશ્કેલ સવાલો પૂછવામાં આવે તો બાઇબલનો સારો ઉપયોગ કરી કઈ રીતે અસરકારક જવાબ આપી શકાય? સારો જવાબ આપવા માટે આપણે ત્રણ રીતો વિશે વિચાર કરીએ.

સોનેરી નિયમને પ્રચારકાર્યમાં લાગુ પાડીએ

પ્રચારમાં મળતી દરેક વ્યક્તિની સાથે આપણે કઈ રીતે વર્તવું જોઈએ? માથ્થી ૭:૧૨માં નોંધાયેલા ઈસુના શબ્દો આપણા પ્રચારકાર્યને કેવી અસર કરે છે?

જીવન સફર

યહોવાએ ખરેખર મને મદદ કરી છે

કેનથ લીટલ જણાવે છે કે શરમ અને પોતાનામાં ભરોસો ન હોવાની ખામીને દૂર કરવા યહોવાએ કઈ રીતે મદદ આપી છે. જુઓ કે કઈ રીતે હિંમતથી કરેલા તેમના પ્રયત્નોને યહોવાએ આશીર્વાદિત કર્યા છે.

યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે

પ્રાચીન ઈસ્રાએલ અને પ્રથમ સદીના ખ્રિસ્તીઓના અહેવાલો કઈ રીતે બતાવે છે કે આજે પણ યહોવાના ભક્તો વ્યવસ્થામાં હોવા જોઈએ?

યહોવાના સંગઠન સાથે, શું તમે આગળ વધી રહ્યા છો?

જલદી જ શેતાનની દુષ્ટ દુનિયાનો નાશ કરાશે. યહોવાના સંગઠનને વળગી રહેવું આપણા માટે કેમ મહત્ત્વનું છે?

આપણો ઇતિહાસ

‘હજુ ઘણી કાપણી બાકી છે’

૭,૬૦,૦૦૦ કરતાં વધારે યહોવાના સાક્ષીઓ બ્રાઝિલમાં ખુશખબર જણાવી રહ્યા છે. દક્ષિણ અમેરિકામાં પ્રચાર કામ કઈ રીતે શરૂ થયું?