ચોકીબુરજ ૨૦૧૪ની વિષયસૂચિ ચાલુ કરો ચોકીબુરજ ૨૦૧૪ની વિષયસૂચિ જે અંકમાં લેખ છપાયો હોય એની તારીખ બતાવે છે અન્ય લેખો આ દુનિયા પર ખરેખર કોણ રાજ કરે છે? ૭/૧ કેમ અને કઈ રીતે પ્રાર્થના કરવી જોઈએ? ૧૦/૧ કેમ સારા લોકો આફતનો શિકાર બને છે? ૧૦/૧ ગુજરી ગયેલાઓ માટે આશા ૪/૧ ગુજરી ગયેલા લોકો માટે શું કોઈ આશા છે? ૧/૧ તમને કઈ રીતે અસર કરે છે—રંગો, ૧/૧ તમારા તરુણ સાથે વાત કરો—દલીલ કર્યા વગર, ૧/૧ તેમણે સખત દુઃખ સહન કર્યું (મરિયમ), ૭/૧ ધૂમ્રપાનને ઈશ્વર કઈ દૃષ્ટિથી જુએ છે? ૭/૧ બાળકોને શિસ્ત કઈ રીતે આપવી? ૧૦/૧ મરણ પછી શું? ૪/૧ વ્યક્તિ પોતાનાં કપડાં ફાડે તો એનો શો અર્થ થતો? ૪/૧૫ સારફાથની વિધવા, ૨/૧૫ અભ્યાસ લેખો આપણા વૃદ્ધજનોને માન આપીએ, ૩/૧૫ આપણાં વાણી-વર્તન પવિત્ર રાખીએ, ૧૧/૧૫ આપણે શા માટે પવિત્ર થવું જોઈએ? ૧૧/૧૫ ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ, ૧૦/૧૫ ઈશ્વરના શબ્દનો ઉપયોગ કરો—એ જીવંત છે! ૮/૧૫ ઈસુ સજીવન થયા—આપણા માટે એનો શો અર્થ થાય? ૧૧/૧૫ ‘ઉપરની વાતો પર મન લગાડીએ,’ ૧૦/૧૫ કઈ રીતે યહોવા આપણી પાસે આવે છે, ૮/૧૫ કપરા દિવસો આવે, એ પહેલાં યહોવાની ભક્તિમાં વધુ કરીએ, ૧/૧૫ કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, ૪/૧૫ “ઘણાં સંકટ” છતાં ઈશ્વરને વળગી રહીએ, ૯/૧૫ છેલ્લા દુશ્મન મરણનો નાશ કરાશે, ૯/૧૫ “જેઓનો ઈશ્વર યહોવા છે,” ૧૧/૧૫ ‘જે પોતાનાં છે તેઓને યહોવા ઓળખે છે,’ ૭/૧૫ ‘જેવો પોતાના પર તેવો પડોશી પર પ્રેમ કર,’ ૬/૧૫ તમને મળેલા ખાસ વારસાની શું તમે કદર કરો છો? ૧૨/૧૫ ‘તમારું રાજ્ય આવો,’ એ ક્યારે આવશે? ૧/૧૫ તમે ગમે ત્યાં હો યહોવાની વાત સાંભળો, ૮/૧૫ “તમે મારા સાક્ષી છો,” ૭/૧૫ “તમે મારા સાક્ષી થશો,” ૭/૧૫ તમે “યાજકોનું રાજ્ય” બનશો, ૧૦/૧૫ ‘તમે સાંભળો અને એનો અર્થ સમજો,’ ૧૨/૧૫ “દરેકને યોગ્ય ઉત્તર” આપવા, શું કરીશું? ૫/૧૫ નિઃસ્વાર્થ વલણ કઈ રીતે જાળવીશું? ૩/૧૫ પૂરા સમયના સેવકોની કદર કરીએ, ૯/૧૫ બીજાઓને તેમની ક્ષમતા પૂરી રીતે વિકસાવવામાં મદદ કરો, ૬/૧૫ મહિમાવંત રાજા ખ્રિસ્તનો જય હો! ૨/૧૫ માણસોની નબળાઈઓને શું તમે યહોવાની નજરથી જુઓ છો? ૬/૧૫ માબાપ—તમારાં બાળકોની સંભાળ રાખો, ૯/૧૫ મુસાની શ્રદ્ધાને અનુસરીએ, ૪/૧૫ યહોવા આપણા રક્ષક અને પૂરું પાડનાર છે, ૨/૧૫ યહોવા આપણા સૌથી સારા મિત્ર છે, ૨/૧૫ ‘યહોવા તારા ઈશ્વર પર પ્રેમ કર,’ ૬/૧૫ યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે, ૫/૧૫ યહોવા સાથે કામ કરવાના લહાવાને કીમતી ગણીએ, ૧૦/૧૫ યહોવાના લોકો ‘ખોટાં કામ ત્યજી દે છે,’ ૭/૧૫ યહોવાના સંગઠન સાથે, શું તમે આગળ વધી રહ્યા છો? ૫/૧૫ યહોવાના હેતુમાં સ્ત્રીઓની શી ભૂમિકા છે? ૮/૧૫ યહોવાની નજરની, શું તમે કદર કરો છો? ૪/૧૫ યહોવાની ભક્તિમાં આનંદ જાળવી રાખીએ, ૩/૧૫ યુવાનો, તમે સારી પસંદગી કરો, ૧/૧૫ રાજ્યનાં ૧૦૦ વર્ષ તમને કઈ રીતે અસર કરે છે? ૧/૧૫ વૃદ્ધજનોની સાર-સંભાળ રાખીએ, ૩/૧૫ શું તમને ખાતરી છે કે તમારી પાસે સત્ય છે? ૯/૧૫ શું તમે ‘અર્થ સમજો’ છો? ૧૨/૧૫ શું તમે “અદૃશ્યને” જુઓ છો? ૪/૧૫ સનાતન રાજા યહોવાની ભક્તિ કરીએ, ૧/૧૫ સાથે મળીને આ જગતના અંતનો સામનો કરીએ, ૧૨/૧૫ સોનેરી નિયમને પ્રચારકાર્યમાં લાગુ પાડીએ, ૫/૧૫ હલવાનના લગ્નની ખુશી મનાવીએ, ૨/૧૫ ‘હવે, તમે ઈશ્વરની પ્રજા છો,’ ૧૧/૧૫ હિંમત રાખો, યહોવા તમારો સહાયક છે! ૪/૧૫ ખ્રિસ્તી જીવન અને ગુણો ‘ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી, એ મારું અન્ન છે,’ ૫/૧૫ કુટુંબ તરીકેની ભક્તિ, ૩/૧૫ છૂટાછેડા થયા હોય એવી વ્યક્તિઓને મદદ આપીએ, ૬/૧૫ તમે લાલચનો સામનો કરી શકો છો! ૭/૧ ‘તારા ફર્યા પછી ભાઈઓને સ્થિર કરજે,’ ૮/૧૫ પ્રગતિ કરવા “તારા પગનો માર્ગ સપાટ કર,” ૬/૧૫ રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે, ૧૨/૧૫ શું તમને “વખતસર ખાવાનું” મળી રહ્યું છે? ૮/૧૫ શું તમારું બોલવું “હા”નું “હા” છે? ૩/૧૫ શું તમે ‘અધ્યક્ષ બનવાની ઇચ્છા’ રાખો છો? ૯/૧૫ શું નિર્ણય બદલવો યોગ્ય ગણાય? ૧૨/૧૫ સત્યમાં નથી એવાં સ્નેહીજનો, ૩/૧૫ જીવન સફર એક પિતા ગુમાવ્યા—એક પિતા મેળવ્યા (જી. લૉશ), ૭/૧૫ પૂરા સમયની સેવા—મને ક્યાં લઈ આવી છે! (આર. વોલન), ૪/૧૫ મારી નબળાઈઓમાં હિંમત મળી (એમ. મોરલૉન્સ) ૪/૧ યહોવાએ ખરેખર મને મદદ કરી છે (કે. લીટલ), ૫/૧૫ રાજ્યની સેવામાં કેટલાક યાદગાર બનાવ (એમ. ઑલસન), ૧૦/૧૫ બાઇબલ જીવન સુધારે છે ઘણા લોકો મને ધિક્કારતા (ડબ્લ્યૂ. મોયા), ૧/૧ નવી દુનિયા વિશેના ઈશ્વરના વચને મારું જીવન સુધાર્યું! (આઈ. વીગુલીસ), ૪/૧ બાઇબલમાંથી સવાલોના જવાબ આપ્યા (ઇ. લૉમૅલા), ૭/૧ હું બંદૂક વગર ક્યાંય ન જતો (એ. લુગારા), ૧૦/૧ યહોવા આપણને ઈશ્વરની કેમ જરૂર છે, ૧/૧ ઈશ્વર કેમ નબળા લોકો પર જુલમ ચાલવા દે છે? ૪/૧ ઈશ્વરને કોણે બનાવ્યા? ૧૦/૧ “જુઓ, હું સઘળું નવું બનાવું છું” ૧/૧ ‘યહોવાના સૌંદર્યનું અવલોકન કર્યા કરું’ (ગીત. ૨૭:૪), ૨/૧૫ રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે, ૧૨/૧૫ શું તમે ઈશ્વરને જોઈ શકો છો? ૧૦/૧ યહોવાના સાક્ષીઓ જાપાનમાં ફેલાયો સત્યનો પ્રકાશ, ૧૧/૧૫ તે ‘માર્ગ જાણતા હતા’ (જી. પીઅર્સ), ૧૨/૧૫ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—આફ્રિકામાં, ૧/૧૫ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માઇક્રોનેશિયામાં, ૭/૧૫ તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—તાઇવાનમાં, ૧૦/૧૫ બાળપણમાં મેં કરેલી પસંદગી, ૧/૧૫ “યુરેકા ડ્રામા,” ૮/૧૫ શ્રદ્ધા મજબૂત કરતો ૧૦૦ વર્ષ જૂનો અજોડ બનાવ (ફોટો ડ્રામા), ૨/૧૫ ‘હજુ ઘણી કાપણી બાકી છે’ (બ્રાઝિલ), ૫/૧૫ વાચકો તરફથી પ્રશ્નો બે શાહેદો કોણ છે? (પ્રકટી. ૧૧:૩-૧૨), ૧૧/૧૫ મસીહની ‘રાહ જોવા’ માટે યહુદીઓ પાસે શું આધાર હતો? (લુક ૩:૧૫), ૨/૧૫ યહોવાના કોઈ પણ સાક્ષીને ક્યારેય ખોરાક-પાણીની અછત પડશે નહિ? (ગીત. ૩૭:૨૫; માથ. ૬:૩૩), ૯/૧૫ રાહેલ પોતાનાં છોકરાંને લીધે રડે છે (યિર્મે. ૩૧:૧૫), ૧૨/૧૫ વડીલો અને સેવકાઈ ચાકરો કઈ રીતે નીમવામાં આવે છે? ૧૧/૧૫ શું શબને બાળવું ખ્રિસ્તીઓ માટે યોગ્ય ગણાય? ૬/૧૫ સજીવન થયેલાઓ “પરણતાં નથી અને પરણાવાતાં નથી.” શું એ પૃથ્વી પર સજીવન થવા વિશે છે? (લુક ૨૦:૩૪-૩૬), ૮/૧૫ અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર ચોકીબુરજ ૨૦૧૪ની વિષયસૂચિ ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ચોકીબુરજ ૨૦૧૪ની વિષયસૂચિ ગુજરાતી ચોકીબુરજ ૨૦૧૪ની વિષયસૂચિ https://assetsnffrgf-a.akamaihd.net/assets/ct/d8f8c0370e/images/syn_placeholder_sqr.png