ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ માર્ચ ૨૦૧૫

આ અંકમાં મે ૪થી ૩૧ મે, ૨૦૧૫ માટેના અભ્યાસ લેખો છે.

જીવન સફર

અમને મળી વધુ ઉજ્જવળ કારકિર્દી

ડેવિડ અને ગ્વેન કાર્ટરાઇટ એક જમાનામાં બૅલે ડાન્સમાં જોડીદાર હતાં, પણ હવે તેઓ પોતાના પગનો ઉપયોગ એક વધુ સારા કામમાં કરે છે.

‘યહોવા, તમને એ સારું લાગ્યું’

હાલનાં વર્ષોથી, આપણું સાહિત્ય શા માટે બાઇબલ અહેવાલોની સમજણ સ્પષ્ટ પણ સાદી રીતે આપે છે?

શું તમે ‘જાગતા રહેશો’?

દસ કુમારિકાઓ વિશે ઈસુના દૃષ્ટાંતની સમજણમાં થયેલો સુધારો જાણો. એ સમજણ દૃષ્ટાંતમાંથી મળતા સીધા-સાદા બોધપાઠ પર ભાર મૂકે છે.

વાચકો તરફથી પ્રશ્નો

અગાઉ ઘણી વાર આપણાં સાહિત્યમાં પ્રતિછાયા અને એની પરિપૂર્ણતા વિશે જણાવવામાં આવતું. પરંતુ, હવે એવું ઓછું જોવા મળે છે. એનું શું કારણ છે?

તાલંતના દૃષ્ટાંતમાંથી શીખીએ

આ લેખ તાલંતોના દૃષ્ટાંત વિશેની આપણી સમજણમાં સુધારો કરે છે.

ખ્રિસ્તના ભાઈઓને વફાદાર રહીને મદદ આપીએ

ખ્રિસ્ત જેઓનો ઘેટાં તરીકે ન્યાય કરે છે, તેઓ ખ્રિસ્તના ભાઈઓને કઈ રીતે મદદ આપી શકે?

“કેવળ પ્રભુમાં” લગ્ન કરવું—એ સલાહ આજે કેટલી વાજબી છે?

જેઓ ઈશ્વરની સલાહ મુજબ કરવા મક્કમ છે તેઓ ઈશ્વરના દિલને આનંદ આપે છે અને પોતે આશીર્વાદો પામે છે.