ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ મે ૨૦૧૫
આ અંકમાં જૂન ૨૯ થી જુલાઈ ૨૬ ૨૦૧૫ સુધીના અભ્યાસ લેખો આપવામાં આવ્યા છે.
જીવન સફર
પહેલા પ્રેમની યાદોએ મને ટકાવી રાખ્યો
એન્થોની મોરીસ ત્રીજાની જીવન સફર વાંચવાનો આનંદ માણો. એ ભાઈ યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય છે.
સાવચેત રહો, શેતાન તમને ગળી જવા ચાહે છે!
શેતાનના સ્વભાવના ત્રણ પાસાં જે તેને ખતરનાક દુશ્મન બનાવે છે.
શેતાનની સામા થઈને તમે જીતી શકો છો!
તમે કઈ રીતે શેતાનની ચાલાકીઓ, જેમ કે ગર્વ, ધન-દોલત અને જાતીય અનૈતિકતાથી દૂર રહી શકો?
યહોવાએ આપેલાં વચનો તેઓ “જોઈ” શક્યાં
અગાઉના વિશ્વાસુ સ્ત્રી અને પુરુષોએ ભાવિના આશીર્વાદોની કલ્પના કરવામાં સરસ દાખલો બેસાડ્યો છે.
કાયમી જીવનનું વચન આપનારને અનુસરીએ
જે પરિસ્થિતિ આપણે અનુભવી ન હોય એને શું ખરેખર સમજી શકીએ?
વાચકો તરફથી પ્રશ્નો
હઝકીએલના પુસ્તકમાં જણાવેલ માગોગનો ગોગ કોણ છે?
આપણો ઇતિહાસ
પ્રેમને લીધે ચાલતી કૅન્ટીન
Iજો તમે ૧૯૯૦ કે એ પછીથી યહોવાના સાક્ષીઓના કોઈ મહાસંમેલમાં હાજરી આપી રહ્યા હો, તો તમને અગાઉ મહેમાનો માટે કરવામાં આવતી ગોઠવણો વિશે જાણીને ખૂબ નવાઈ લાગશે. એ ગોઠવણો ઘણા દાયકાઓથી ચાલી આવતી હતી.