ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑગસ્ટ ૨૦૧૫

આ અંકમાં સપ્ટેમ્બર ૨૮થી ઑક્ટોબર ૨૫, ૨૦૧૫ માટેના અભ્યાસ લેખો છે.

જીવન સફર

“ટાપુઓનો સમૂહ આનંદ પામો”

ભાઈ જૅફરી જૅક્સનનો જીવન અનુભવ વાંચો, જે નિયામક જૂથના એક સભ્ય છે.

યહોવાના અપાર પ્રેમ પર મનન કરીએ

કસોટીની ઘડીમાં પણ ઈશ્વર તમારી સાથે છે એવો ભરોસો કઈ રીતે મેળવી શકો?

ધીરજથી અંતની રાહ જોતા રહીએ

જગતના અંતના સમયમાં જાગતા રહેવા આપણી પાસે બે મોટાં કારણો છે.

નવી દુનિયાના જીવન માટે હમણાંથી જ તૈયારી કરીએ

ઈશ્વરભક્તો જાણે બીજા દેશમાં જઈને વસવા માંગતા લોકો જેવા છે.

આ છેલ્લા સમયમાં તમારી સંગત વિશે સાવધ રહો

તમે જેઓ સાથે સમય વિતાવો છો તેઓ ઉપરાંતના લોકો પણ તમારી સંગત ગણી શકાય.

યોહાન્ના નામની સ્ત્રી પાસેથી શું શીખી શકીએ?

ઈસુને અનુસરવા તેમને કઈ રીતે પોતાના રોજબરોજના જીવનમાં ફેરફાર કરવો પડ્યો?

આપણો ઇતિહાસ

‘તમે સત્ય શીખો માટે યહોવા તમને ફ્રાન્સ લાવ્યા’

૧૯૧૯માં થયેલો ફ્રાન્સ અને પોલૅન્ડના વચ્ચેનો કરાર અણધાર્યાં પરિણામ લાવ્યો.