ચોકીબુરજ ૨૦૧૦ની વિષયસૂચિ
ચોકીબુરજ ૨૦૧૦ની વિષયસૂચિ
જે અંકમાં લેખ છપાયો હોય તેની તારીખ બતાવે છે
અન્ય લેખો
ગુનાનો અંત ક્યારે આવશે? ૧૦/૧
દારૂ વિષે ઈશ્વર શું સલાહ આપે છે? ૨/૧
શું દુનિયાનો અંત નજીક છે? ૯/૧
શું પાપ જેવું કંઈ રહ્યું છે? ૭/૧
શું પૃથ્વી સર્વ લોકોનું પેટ ભરી શકશે? ૪/૧
શું મૂએલાઓ આપણને મદદ કરી શકે?૨/૧
શું સર્વ સારા લોકો સ્વર્ગમાં જાય છે? ૩/૧
અભ્યાસ લેખો
એક ટોળું, એક પાળક, ૩/૧
આજે આગેવાની લેતા ઈસુ, ૯/૧
આપણી વાણી હંમેશા “માયાળુ” રાખીએ, ૮/૧
આપણે યહોવાહને જ વળગી રહીશું! ૧૧/૧
ઈશ્વરની શક્તિ તથા કન્યા કહે છે, કે આવ! ૨/૧
‘ઈશ્વરના ન્યાયીપણાને’ પહેલા શોધતા રહીએ, ૧૦/૧
ઈશ્વરનો સંદેશો હિંમતથી જણાવો, ૨/૧
ઈસુએ યહોવાહનું ન્યાયીપણું કઈ રીતે જાહેર કર્યું? ૮/૧
ઈસુના બલિદાનથી કઈ રીતે આપણો ઉદ્ધાર થાય છે? ૮/૧
ઈસુના સાચા શિષ્યો બનીએ, ૧/૧
ઉત્સાહથી ઈસુને અનુસરીએ, ૪/૧
કાપણીના મહાન કાર્યમાં પૂરો ભાગ લઈએ, ૭/૧
કોના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ? ૩/૧
‘ખ્રિસ્ત આપણા આગેવાન છે’ ૯/૧
ગુસ્સા પર કાબૂ રાખીને ‘ભૂંડાનો પરાજય કરીએ,’ ૬/૧
જીવનના શ્રેષ્ઠ માર્ગ પર તમારું સ્વાગત છે! ૨/૧
“તમારે કેવા થવું જોઈએ?” ૭/૧
‘પ્રભુ યહોવાહનું મન કોણે જાણ્યું છે?’ ૧૦/૧
બાઇબલ કુશળતાથી વાપરીએ, ૨/૧
ભાઈઓ, ઈશ્વરની શક્તિને અર્થે વાવો અને જવાબદારી ઉપાડવા તૈયાર થાઓ, ૫/૧
ભાઈઓ, શું તમે ઈસુને આધીન છો? ૫/૧
મદદ માટે પોકાર કરનારાને કોણ છોડાવશે? ૮/૧
મંડળમાં એકબીજાને દૃઢ કરતા રહીએ, ૬/૧
મંડળમાં બધાને માન આપવામાં શું તમે પહેલ કરો છો? ૧૦/૧
યહોવાહ જ વિશ્વના માલિક છે! ૧૧/૧
યહોવાહ પોતાની શક્તિ દ્વારા ઊંડું સત્ય સમજવા મદદ કરે છે, ૭/૧
યહોવાહ પોતાની શક્તિ દ્વારા તેમનો મકસદ પૂરો કરે છે, ૪/૧
યહોવાહને કેમ સમર્પણ કરવું જોઈએ?૧/૧
યહોવાહના આશીર્વાદ પામવા બનતું બધું જ કરીએ, ૯/૧
યહોવાહના ભક્તો “સૂરજની પેઠે પ્રકાશશે,” ૩/૧
યહોવાહના મંડળમાં જ રક્ષણ મળે છે, ૬/૧
યહોવાહના રાજની જીત થશે! ૧/૧
યહોવાહના સ્તુતિગીતો ગાઈએ! ૧૨/૧
યહોવાહની અપાર કૃપાથી આપણે તેમના ભક્તો છીએ, ૧/૧
યહોવાહની દોરવણીથી ચાલતા રાજાનું માનીને આશીર્વાદ પામીએ, ૧૨/૧
યહોવાહની ભક્તિમાં તાજગી મેળવીએ, ૬/૧
યહોવાહની શક્તિ વિરુદ્ધ ન જઈએ, ૫/૧
યહોવાહને મહિમા આપતી મંડળની એકતા, ૯/૧
યહોવાહનો દિવસ આવશે ત્યારે શું થશે? ૭/૧
યુવાનો, તન-મનથી યહોવાહની સેવા કરતા રહો, ૪/૧
યુવાનો, તમે જીવનમાં શું કરવા ચાહો છો? ૧૧/૧
યુવાનો, બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલો, ૧૧/૧
યુવાનો, મિત્રોના દબાણનો સામનો કરો, ૧૧/૧
શેતાનનું રાજ કદીએ સફળ થશે નહિ! ૧/૧
સભામાં બધાને ઉત્તેજન આપવા તમે શું કરી શકો? ૧૦/૧
સમર્પણ પ્રમાણે જીવવા ઈશ્વરની શક્તિ મદદ કરે છે, ૩/૧
સાચા ભક્તોની ઓળખ એકતા, ૯/૧
સાચી ભક્તિ માટે ઉત્સાહી બનો, ૧૨/૧
સારી વાણીથી સારા સંબંધ બંધાય છે, ૬/૧
સ્ત્રીઓએ કેમ પોતાના પતિને આધીન રહેવું જોઈએ? ૫/૧
વ્યર્થ બાબતોથી તમારી આંખ ફેરવો, ૪/૧
“હમણાં જ માન્યકાળ છે,” ૧૨/૧
ઈસુ ખ્રિસ્ત
ઈસુએ તમારા માટે જીવ આપ્યો, ૩/૧
ઈસુના માર્ગે ચાલવા શું કરવું જોઈએ? ૬/૧
દુનિયા બદલી નાખનાર માણસ, ૪/૧
ખ્રિસ્તી જીવન અને ગુણો
કુટુંબમાં બીમાર વ્યક્તિની સંભાળ લેતા લેતા યહોવાહની ભક્તિમાં ઠંડા ન પડો, ૫/૧
તમારા બાળકોને સેક્સ વિષે ખરી સમજણ આપો, ૧૨/૧
પ્રાર્થના, ૧૧/૧
મુશ્કેલી ભર્યા દિવસોમાં ‘શુદ્ધ હૃદય’ જાળવી રાખીએ, ૩/૧
યહોવાહના સંગઠન વિષે જાણવા બાળકોને મદદ કરો, ૧૦/૧
શીખવવાની કળા કેળવતા રહીએ, ૭/૧
શોકમાં ડૂબેલાને ઈસુની જેમ દિલાસો આપીએ, ૧૨/૧
સમયના પાબંદી હોવું કેમ જરૂરી છે? ૮/૧
સાસુ-સસરા સાથે સારો સંબંધ જાળવીએ, ૩/૧
સંતોષી રહેવાની ચાવી, ૧૨/૧
બાઇબલ
બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે, ૫/૧
બાઇબલ વાંચનથી લાભ લેવા સાત સૂચનો, ૮/૧
બાઇબલ સુવાર્તાના પુસ્તકો ભરોસાપાત્ર છે, ૫/૧
યહોવાહ
ઈશ્વર કેમ આવું થવા દે છે? ૬/૧
ઈશ્વર ચાહે છે કે તમે સુખી થાઓ, ૧/૧
ઈશ્વર સર્વ દુઃખોને મિટાવી દેશે ક્યારે? કેવી રીતે? ૧/૧
ઈશ્વરનું નામ, ૮/૧
“તારા દીકરાને ઉઠાવી લે,” ૯/૧
‘યહોવાહ હૃદય જુએ છે,’ ૪/૧
યહોવાહે દરેકને પસંદગી કરવાની છૂટ આપી છે, ૧૦/૧
વચનના પાળનાર, ૨/૧
શું યહોવાહને અફસોસ થાય છે? ૪/૧
યહોવાહના સાક્ષીઓ
બીજા ધર્મો સાથે મળીને પ્રાર્થના કરવા વિષે યહોવાહના સાક્ષીઓ શું માને છે? ૭/૧
શું યહોવાહના સાક્ષીઓ પ્રોટેસ્ટંટ પંથના છે? ૧/૧