આઠ રાજાઓની ઓળખ થઈ
આઠ રાજાઓની ઓળખ થઈ
દાનીયેલ અને પ્રકટીકરણનાં પુસ્તકો એકસાથે જોતા જાણવા મળે છે કે આઠ રાજાઓ કે માનવ સત્તાઓ કોણ છે અને એ કયા ક્રમમાં દેખાશે. આપણે બાઇબલમાં નોંધેલી સૌથી પહેલી ભવિષ્યવાણી સમજીએ તેમ, એ ભવિષ્યવાણીઓની ખરી સમજણ મેળવી શકીશું.
લુક ૪:૫, ૬) જોકે, એમાંથી અમુક જ સત્તાઓએ ઈશ્વરના લોકો પર ઊંડી અસર કરી છે, પછી ભલે એ ઈસ્રાએલની પ્રજા હોય કે અભિષિક્ત ખ્રિસ્તીઓનું મંડળ હોય. દાનીયેલ અને યોહાનને થયેલાં દર્શનોમાં એવી ફક્ત આઠ મહા-સત્તાઓનું વર્ણન થયું છે. (w12-E 06/15)
ઇતિહાસ બતાવે છે કે શેતાને ધર્મો અને લશ્કરો ઉપરાંત ઘણી સરકારો કે સત્તાઓને પોતાના સંતાનનો ભાગ બનાવ્યા છે. ([પાન ૧૪, ૧૫ પર ચાર્ટ/ચિત્રો]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
દાનીયેલની પ્રકટીકરણની
ભવિષ્યવાણીઓ ભવિષ્યવાણીઓ
૧. ઇજિપ્ત
૨. આશ્શૂર
૩. બાબેલોન
૪. માદાય-ઈરાન
૫. ગ્રીસ
૬. રોમ
૭. બ્રિટન અને અમેરિકા *
૮. લીગ ઓફ નેશન્સ
અને સંયુક્ત રાષ્ટ્રસંઘ *
ઈશ્વરના લોકો
ઈ.સ. પૂર્વે ૨૦૦૦
ઈબ્રાહીમ
૧૫૦૦
ઈસ્રાએલ પ્રજા
૧૦૦૦
દાનીયેલ ૫૦૦
ઈ.સ. પૂર્વે/ઈ.સ.
યોહાન
ઈશ્વરનું ઈસ્રાએલ ૫૦૦
૧૦૦૦
૧૫૦૦
ઈ.સ. ૨૦૦૦
[ફુટનોટ્સ]
^ અંતના સમયે એ બંને રાજાઓ હશે.
^ અંતના સમયે એ બંને રાજાઓ હશે.
[ચિત્રો]
મોટી મૂર્તિ (દાની. ૨:૩૧-૪૫)
સમુદ્રમાંથી નીકળેલાં ચાર જાનવરો (દાની. ૭:૩-૮, ૧૭, ૨૫)
મેંઢો અને બકરો (દાની., અધ્યાય ૮)
સાત માથાંવાળું જંગલી જાનવર (પ્રકટી. ૧૩:૧-૧૦, ૧૬-૧૮)
બે શિંગડાંવાળું જાનવર, જંગલી જાનવરની મૂર્તિ બનાવવા પ્રોત્સાહન આપે છે (પ્રકટી. ૧૩:૧૧-૧૫)
[ક્રેડીટ લાઈન્સ]
Photo credits: Egypt and Rome: Photograph taken by courtesy of the British Museum; Medo-Persia: Musée du Louvre, Paris