સ્કીપ ટુ કન્ટેન્ટ

ઉડાઉ દીકરો પાછો ફરે છે

એક યુવાન એવા દોસ્તોની સંગત કરે છે, જેઓનું વલણ અને જીવનઢબ યહોવાના ભક્તોને શોભે એવું નથી. આ યુવાનની જીવનઢબ પણ બગડતી ને બગડતી જાય છે ત્યારે, તેના કુટુંબના સભ્યોને કેવું લાગે છે? આજે યુવાનો જે જોખમનો સામનો કરી રહ્યાં છે એ વિશે આ ડ્રામામાંથી શું શીખી શકીએ?