સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો—રિબકા

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો—રિબકા

તેઓની શ્રદ્ધાને પગલે ચાલો સીરિઝમાં આપણને બાઇબલ સમયના ઘણા ઈશ્વરભક્તોના દાખલાઓ જોવા મળશે, જેઓમાં મક્કમ શ્રદ્ધા હતી. આ એપિસોડમાં આપણે રિબકાના દાખલામાંથી શીખીશું. એ પણ જોઈશું કે કઈ રીતે તેમના પગલે ચાલી શકીએ.