સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દાનિયેલ: શ્રદ્ધાનો જોરદાર દાખલો—ભાગ ૨

દાનિયેલ: શ્રદ્ધાનો જોરદાર દાખલો—ભાગ ૨

બાબેલોન પર એક શક્તિશાળી સામ્રાજ્ય જીત મેળવે છે. દાનિયેલે નવા દુશ્મનોનો સામનો કરવો પડે છે. પહેલા ક્યારેય થઈ ન હોય એ રીતે દાનિયેલની શ્રદ્ધાની કસોટી થાય છે.