સ્કીપ ટુ કન્ટેન્ટ

દુનિયા ફરતે કુટુંબની જેમ એક થયેલા

લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં ખ્રિસ્તીઓને આજ્ઞા આપવામાં આવી હતી કે “બંધુમંડળ પર પ્રીતિ રાખો.” યહોવાના સાક્ષીઓ આ આજ્ઞા કઈ રીતે પૂરી કરી રહ્યાં છે? આ વીડિયોમાં ત્રણ બાબતો બતાવી છે, જેમાં આપણા ભાઈ-બહેનોએ સફળતા મેળવી છે: ૧) પ્રચાર કાર્ય, ૨) જરૂર છે તેઓને મદદ કરવી અને ૩) યહોવા ઈશ્વરની ભક્તિ કરવા ભેગા મળવું.

બીજી માહિતી જુઓ

ડોક્યુમેન્ટરી

યહોવાના સાક્ષીઓ—ખુશખબર ફેલાવવા સંગઠિત થયેલા

યહોવાના સાક્ષીઓ તેઓના દુનિયાભરમાં ચાલતા બાઇબલ શિક્ષણ માટે જાણીતા છે. તેઓની પ્રવૃત્તિઓ કઈ રીતે સંગઠિત થઈને ચલાવવામાં આવે છે? એ માટે માર્ગદર્શન કઈ રીતે આપવામાં આવે છે? એ માટે પૈસા ક્યાંથી આવે છે?