સ્કીપ ટુ કન્ટેન્ટ

ધરતીને ખૂણે ખૂણે

દુનિયાભરમાં લોકોને સત્ય પહોંચાડવામાં વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ વીડિયોમાં બતાવ્યું છે કે મિશનરીઓને તાલીમ આપવામાં આવે છે અને ધરતીને ખૂણે ખૂણે પ્રચાર કરવા મોકલવામાં આવે છે.