નહેમ્યા: ‘યહોવા તરફથી મળતો આનંદ તમારી તાકાત છે’—ભાગ ૧
નહેમ્યા શુશાન મહેલનું પોતાનું કામ છોડીને યહોવાના મહાન શહેરનો કોટ ફરી બાંધવા જાય છે. એ મોટા કામ ઉપરાંત, નહેમ્યાએ બીજા પડકારોનો પણ સામનો કરવો પડ્યો. એ કામ પૂરું કરવા, પ્રાર્થના અને હિંમત ઉપરાંત નહેમ્યાને બીજી કઈ મદદ મળી?