નહેમ્યા: ‘યહોવા તરફથી મળતો આનંદ તમારી તાકાત છે’—ભાગ ૨
યરૂશાલેમનો કોટ બાંધ્યા પછી નહેમ્યાએ એક નવા પડકારનો સામનો કરવો પડ્યો. થોડા સમય પછી, ઇઝરાયેલી પ્રજાએ યહોવાની સાચી ભક્તિ છોડી દીધી. નહેમ્યા, એઝરા અને માલાખીએ શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરાવી.