યહોવાના દોસ્તો પાસેથી શીખો

બાઇબલમાં અલગ અલગ લોકો વિશે જણાવ્યું છે, જેઓ યહોવાના દોસ્ત બન્યા. તેઓના દાખલામાંથી શીખો.

યર્મિયા

યહોવાના દોસ્ત યર્મિયાએ જે રીતે હિંમત બતાવી એમાંથી તમે શું શીખ્યા?

હનાન્યા, મીશાએલ અને અઝાર્યા

યહોવાના દોસ્ત હનાન્યા, મીશાએલ અને અઝાર્યાની જેમ તમે પણ યહોવાનું કહ્યું માનશો?

હાબેલ

પોતાની શ્રદ્ધા વધારવા વિશે તમે હાબેલ પાસેથી શું શીખી શકો?

સોરી, તમે પસંદ કરેલી વસ્તુઓ સાથે કંઈ મેચ થતું નથી.