સ્કીપ ટુ કન્ટેન્ટ

‘હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું’

જુઓ કે કઈ રીતે હિઝકિયા પર ચારેબાજુથી દબાણો હોવા છતાં, તેમણે યહોવા પર પૂરી શ્રદ્ધા રાખી અને તેમને વફાદાર રહીને નિર્ણય લીધા. તેમણે પોતાની પ્રજા માટે અને યહોવાના આજના ભક્તો માટે સારો દાખલો બેસાડ્યો છે.

બીજી માહિતી જુઓ

ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ

યહોવાના ગાઢ મિત્રોને અનુસરો

રૂથ, હિઝ્કીયા અને મરિયમ કઈ રીતે યહોવા સાથે ગાઢ મિત્રતા બાંધી શક્યાં?