લોતની પત્નીને યાદ રાખો

૨,૦૦૦ વર્ષો પહેલાં, ઈસુએ આપેલી ચેતવણી આજે ઘણી મહત્ત્વની છે. ઈસુએ જણાવેલા જોખમોથી બ્રાયન અને ગ્લોરિયા પોતાના કુટુંબને બચાવે છે, એ જુઓ.

લોતની પત્નીને યાદ રાખો—ભાગ ૧

ઈશ્વરની ભક્તિ અને અમીર બનવાની ઇચ્છા, એમ બંને બાજુ કઈ રીતે એક ઈશ્વર ભક્ત કુટુંબનું જીવન ખેંચાઈ શકે?

લોતની પત્નીને યાદ રાખો—ભાગ ૨

ઈશ્વર ભક્તિથી ભટકાવી દે, એવી કઈ બાબતો છે, જેનાથી આપણે ઈશ્વર સાથેનો સંબંધ અને નૈતિક મૂલ્યો જોખમમાં આવી શકે?

લોતની પત્નીને યાદ રાખો—ભાગ ૩

આપણને ચેતવણી મળે એ માટે ઈસુએ આ ઉદાહરણ આપ્યું. લોતની પત્ની સાથે એવું ન થયું હોત. જો આપણે ધ્યાન રાખીએ તો આપણી સાથે પણ એમ નહિ થાય.