વાંચવાની અને શીખવવાની કળા—વીડિયો

વાંચવાની અને શીખવવાની કળા કેળવો.

અભ્યાસ ૧

સારી રજૂઆત

લોકોને આપણી વાત સાંભળવાનું મન થાય એ માટે શું કરી શકીએ?

અભ્યાસ ૨

વાતચીતની રીત

લોકોને આપણી વાત સાંભળવાનું ગમે માટે શું કરી શકીએ?

અભ્યાસ ૩

સવાલો પૂછો

લોકોને રસ જાગે, તેઓ બરાબર સમજે અને મહત્ત્વના વિચારો જાણે માટે કેવા સવાલો પૂછી શકો?

અભ્યાસ ૪

વ્યક્તિનું મન તૈયાર કરો, પછી બાઇબલમાંથી બતાવો

બાઇબલમાંથી જે વાંચવાના છો એ વ્યક્તિ સારી રીતે સમજી શકે માટે તેઓનું મન કઈ રીતે તૈયાર કરશો?

અભ્યાસ ૫

ભૂલો કર્યા વગર વાંચો

પાના પર જે છાપેલું એ જ મોટેથી વાંચી શકો એ માટેની અમુક રીતો કઈ છે?

અભ્યાસ ૬

કલમ સારી રીતે સમજાવો

વાંચવામાં આવતી કલમ એ મુખ્ય મુદ્દા સાથે જોડાયેલી છે એ કઈ રીતે સમજાવશો?

અભ્યાસ ૭

સાચી અને ખાતરી કરાવે એવી માહિતી

તમે કઈ રીતે ખાતરી કરી શકો કે, ભરોસો મુકાય એવી માહિતી તમે વાપરો છો? એમાં મીઠું-મરચું ઉમેરતા નથી?

અભ્યાસ ૮

શીખવે એવા દાખલાઓ

ઈસુની જેમ તમે કઈ રીતે શીખવે એવા દાખલાઓ વાપરી શકો?

અભ્યાસ ૯

શીખવવા માટે વસ્તુઓ વાપરો

તમે કઈ રીતે ચિત્રો કે બીજી કોઈ વસ્તુ વાપરીને સાંભળનારાઓને મુખ્ય મુદ્દાઓ શીખવી શકો?

અભ્યાસ ૧૦

અવાજ અને ચઢાવ-ઉતાર

લોકોનાં દિલ સુધી માહિતી પહોંચે અને મુખ્ય વિચારો યાદ રહે એ માટે કઈ રીતે અવાજમાં ચઢાવ-ઉતાર લાવી શકો?

અભ્યાસ ૧૧

ઉત્સાહ

સાંભળનારાઓને કંઈક કરવાની હોંશ જાગે, એ માટે તમે કઈ રીતે ઉત્સાહ બતાવી શકો?

અભ્યાસ ૧૨

પ્રેમ અને કોમળતા

કઈ રીતે તમે સાંભળનારાઓને પ્રેમ અને કોમળતા બતાવી શકો?

અભ્યાસ ૧૩

માહિતી પાળવાનું શીખવો

લોકો માહિતીને લાગુ પાડી શકે અને તેઓને કંઈક કરવા ઉત્તેજને મળે એ માટે તમે કઈ રીતે વિષયને રજૂ કરી શકો?

અભ્યાસ ૧૪

મુખ્ય મુદ્દાઓ ચમકાવો

મુખ્ય મુદ્દાઓ એ રીતે રજૂ કરો કે સાંભળનારાઓ ધ્યાન આપી શકે, સમજી શકે અને યાદ રાખી શકે.

અભ્યાસ ૧૫

ખાતરીથી જણાવો

ટૉક આપતી વખતે અથવા સેવાકાર્યમાં શીખવતી વખતે તમે કઈ રીતે ખાતરીથી બોલી શકો?

અભ્યાસ ૧૬

તાજગી અને હિંમત આપો

બીજાઓ સાથે વાત કરવા કઈ ત્રણ બાબતોનો ઉપયોગ કરીએ જેનાથી તેઓને મદદ અને આશા મળે?

અભ્યાસ ૧૭

સમજાય એવી રીતે બોલો

લોકો સહેલાઈથી તમારો સંદેશો સમજી જાય એ માટે મદદ કરો. પણ અમુક બાબતોનું ધ્યાન રાખજો. એ કઈ બાબતો છે?

અભ્યાસ ૧૮

શીખવા મળે એવી માહિતી

તમે માહિતીને કઈ રીતે રજૂ કરશો જેથી સાંભળનારાઓને લાગે કે પોતે કંઈક નવું, સારું અને જીવનમાં ખરેખર કામ આવે એવું શીખ્યા છે?

અભ્યાસ ૧૯

સંદેશો દિલ સુધી પહોંચાડો

લોકો સારું કરવા પ્રેરાય એ માટે ઉત્તેજન કઈ રીતે આપી શકો?

અભ્યાસ ૨૦

સારી રીતે પૂરું કરો

તમે પ્રચારમાં હોવ કે મંડળમાં, વાત સારી રીતે પૂરી કરો ત્યારે સાંભળનારાઓમાં કેવો ઉમંગ જાગવો જોઈએ?

બીજી માહિતી જુઓ

પુસ્તકો અને પુસ્તિકાઓ

વાંચવાની અને શીખવવાની કળા

જાહેરમાં વાંચવાની, બોલવાની અને શીખવવાની કળા વિકસાવવા તમને મદદ મળે એ માટે આ ચોપડી તૈયાર કરી છે.