સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીત ૧૨૨

અડગ રહીએ

અડગ રહીએ

(૧ કોરીંથીઓ ૧૫:૫૮)

  1. ૧. ચારેબાજુ અંધકાર છે ફેલાયો

    કાલ શું થશે એ ચિંતા છે સૌને

    હિંમત રાખ્યે, ન ગભરાયે આપણે

    યહોવાનો સાથ લઈએ

    (ટેક)

    આપણે ડ-રી-એ નહિ

    જગમાં ફસાયે નહિ

    ઈશ્વર સાથે ચાલ્યે

    દરરોજ આપણે ચાલ્યે

  2. ૨. દુન્યાની લાલચ આપણને ખેંચે

    અડગ રહ્યે ભલે જોર એ કરે

    ચાલો યહોવાને પકડી રાખ્યે

    થોડા પણ ન ડગમગ્યે

    (ટેક)

    આપણે ડ-રી-એ નહિ

    જગમાં ફસાયે નહિ

    ઈશ્વર સાથે ચાલ્યે

    દરરોજ આપણે ચાલ્યે

  3. ૩. સાચા દિલે ઈશ્વર ભક્તિ કર’યે

    હવે જરા પણ ન ઢીલા પડ્યે

    મંજિલ પર રાખીશું આપણી નજર

    જલદી વીતશે દિવસો

    (ટેક)

    આપણે ડ-રી-એ નહિ

    જગમાં ફસાયે નહિ

    ઈશ્વર સાથે ચાલ્યે

    દરરોજ આપણે ચાલ્યે