સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મારો બોજ હળવો કરું

મારો બોજ હળવો કરું

૧૬ (224)

મારો બોજ હળવો કરું

(માથ્થી ૧૧:૨૮-૩૦)

૧ ઈસુને પગલે ચાલુ

જીવનમાં રાહત પામું

દર્દનાં કાળાં વાદળો

ઊડી જાય છે દૂર હવે

૨ ઈસુને પગલે ચાલુ

નિરાંતે જીવી શકું

પાપમાં ડૂબતા બચાવે

પ્રેમ નાવમાં મને દોરે

૩ ઈસુને પગલે ચાલુ

મારો બોજ હળવો કરું

દુઃખનાં ઊછળતાં મોજાં

એ તો શાંત થઈ જાય હવે

૪ ઈસુને પગલે ચાલુ

એના બોલ હું રોજ વીણું

લંગર મારા જીવનનું

એના પ્રેમ કાંઠે નાખું