સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા છે સહારો

યહોવા છે સહારો

૧૧ (85)

યહોવા છે સહારો

(ગીતશાસ્ત્ર ૯૧:૧, ૨)

૧ યહોવા છે સહારો

આશરો તે છે મારો

મને છાયામાં એના

આશરો મળશે સદા

દુઃખોનો જો પહાડ તૂટે

તે આશરો દેશે મને રે

યહોવા છે સહારો

મને આપે છે દિલાસો

૨ યહોવા છે સહારો

આશરો તે છે મારો

પાસે તેની રહીને

થાય શાંત આ દિલ મારું

સંસાર જો મને ફસાવે

યહોવા મને બચાવે

યહોવા છે સહારો

મને આપે છે દિલાસો

૩ યહોવા છે સહારો

આશરો તે છે મારો

તેની પાંખોની નીચે

શાંતિ મને મળે

જો લાગે ઠોકર જીવનમાં

બચાવી લેશે તે મને

યહોવા છે સહારો

મને આપે છે દિલાસો

૪ હું છું તારો સહારો

હું છું તારો આશરો

હું આપું તને છાયો

હું છું તારો દાતા

જ્યારે તું પોકાર કરે તો

હું જવાબ આપીશ તને રે

હું છું તારો સહારો

તને આપું હું દિલાસો