સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૧૧-૧૭

અયૂબ ૨૧-૨૭

એપ્રિલ ૧૧-૧૭
  • ગીત ૨૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: T-37 પત્રિકાનું પહેલું પાન. ફરી મુલાકાત માટે પાયો નાંખો. (૨ મિ. કે એનાથી ઓછું)

  • ફરી મુલાકાત: T-37 પત્રિકાનું પહેલું પાન. મુલાકાત ચાલુ રાખવા પાયો નાંખો. (૪ મિ. કે એનાથી ઓછું)

  • બાઇબલ અભ્યાસ: bh ૧૪૫ ¶૩-૪ (૬ મિ. કે એનાથી ઓછું)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૬

  • હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો: (૧૫ મિ.) ચર્ચા. હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો વીડિયો (વાઇટબોર્ડ ઍનિમેશન) બતાવો. (એ માટે jw.org પર BIBLE TEACHINGS > TEENAGERS વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) એ પછી, આ સવાલો પૂછો: શા માટે વ્યક્તિને સતાવવામાં આવે છે? હેરાનગતિને લીધે કેવી ખરાબ અસર પડે છે? તમે હેરાનગતિનો કઈ રીતે સામનો કરી શકો અથવા એને ટાળી શકો? તમને હેરાન કરવામાં આવે તો, તમારે કોની સાથે વાત કરવી જોઈએ? યુવાન લોકો પૂછે છે અંગ્રેજી પુસ્તક, ગ્રંથ ૨, પ્રકરણ ૧૪ તરફ ધ્યાન દોરો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૫ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૮ અને પ્રાર્થના