સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૧૮-૨૪

અયૂબ ૨૮-૩૨

એપ્રિલ ૧૮-૨૪
  • ગીત ૧૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: T-37 પત્રિકા, પાન ૨. ફરી મુલાકાત માટે પાયો નાંખો. (૨ મિ. કે એનાથી ઓછું)

  • ફરી મુલાકાત: T-37 પત્રિકા, પાન ૨. મુલાકાત ચાલુ રાખવા પાયો નાંખો. (૪ મિ. કે એનાથી ઓછું)

  • બાઇબલ અભ્યાસ: bh ૧૪૮ ¶૮-૯ (૬ મિ. કે એનાથી ઓછું)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૮

  • બીજાઓની વફાદારીમાંથી શીખીએ (૧પી ૫:૯): (૧૫ મિ.) ચર્ચા. હેરોલ્ડ કિંગ: જેલમાં પણ વફાદાર રહ્યા વીડિયો બતાવો. (એ માટે tv.pr418.com પર VIDEO ON DEMAND > INTERVIEWS AND EXPERIENCES વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) એ પછી, આ સવાલો પૂછો: ભાઈ કિંગ જેલમાં હતા ત્યારે, તેમણે ઈશ્વર સાથેનો સંબંધ કઈ રીતે જાળવી રાખ્યો? રાજ્યગીતો ગાવાથી કઈ રીતે આપણને જીવનમાં અઘરા સંજોગોનો સામનો કરવા મદદ મળી શકે? ભાઈ કીંગનો દાખલો તમને વફાદાર રહેવા કઈ રીતે પ્રેરણા આપે છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૨૬, સારાંશ (૩૦ મિ.)

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૪ અને પ્રાર્થના