એપ્રિલ ૨૫–મે ૧
અયૂબ ૩૩-૩૭
ગીત ૫૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“સાચો મિત્ર શ્રદ્ધા દૃઢ કરતી સલાહ આપે છે”: (૧૦ મિ.)
અયૂ ૩૩:૧-૫—અલીહૂએ અયૂબને માન આપ્યું (w૦૬ ૯/૧ ૧૬ ¶૧૫; w૯૫ ૨/૧૫ ૨૯ ¶૨-૪)
અયૂ ૩૩:૬, ૭—અલીહૂ નમ્ર અને દયાળુ હતા (w૯૫ ૨/૧૫ ૨૯ ¶૨-૪)
અયૂ ૩૩:૨૪, ૨૫—અલીહૂની સલાહથી પણ અયૂબને ઉત્તેજન મળ્યું (w૧૧-E ૪/૧ ૨૩ ¶૩; w૦૯ ૪/૧ ૧૨ ¶૮)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
અયૂ ૩૩:૨૪, ૨૫—અલીહૂએ જણાવેલ “છૂટકાની કિંમત” શું હોય શકે? (w૧૧-E ૪/૧ ૨૩ ¶૩-૫; w૦૯ ૮/૧ ૧૧ ¶૧૧-૧૩)
અયૂ ૩૪:૩૬—અયૂબની કસોટી કેટલી હદ સુધી થવાની હતી અને એ આપણને શું શીખવે છે? (w૯૪ ૧૧/૧ ૨૨ ¶૧૦)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: અયૂ ૩૩:૧-૨૫ (૪ મિ. કે એનાથી ઓછું)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: રજૂઆતની એક રીતનો ઉપયોગ કરીને ભગવાનનું સાંભળો પુસ્તિકા આપો. (૨ મિ. કે એનાથી ઓછું)
ફરી મુલાકાત: fg પાઠ ૧૧ ¶૪. ભગવાનનું સાંભળો પુસ્તિકા કોઈએ લીધી હોય તો, તેની ફરી મુલાકાત કઈ રીતે કરવી એ બતાવો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાંખો. (૪ મિ. કે એનાથી ઓછું)
બાઇબલ અભ્યાસ: fg પાઠ ૧૪ ¶૩, ૪. બાઇબલ અભ્યાસ કઈ રીતે કરવો એ બતાવો. (૬ મિ. કે એનાથી ઓછું)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩
“સંમેલન માટેનાં સૂચનો”: (૮ મિ.) ટૉક. સંમેલન માટેનાં સૂચનો વીડિયો બતાવો. (એ માટે tv.pr418.com પર VIDEO ON DEMAND > OUR ACTIVITIES વિભાગમાં જઈ ગુજરાતી ભાષા પસંદ કરો.) સંમેલનમાં ત્રણેય દિવસ હાજર રહેવા બધાને અત્યારથી પ્લાન બનાવવા ઉત્તેજન આપો.
મંડળની જરૂરિયાતો: (૭ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: lv શરૂઆતનો પત્ર, પ્રક. ૧ ¶૧-૯ (૩૦ મિ.)
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૮ અને પ્રાર્થના