સાચો મિત્ર શ્રદ્ધા દૃઢ કરતી સલાહ આપે છે
અલીહૂએ વાત શરૂ કરી ત્યારે, તેમણે અયૂબને જે સલાહ આપી અને તેમની સાથે જે રીતે વર્ત્યા એ અલીફાઝ, બિલ્દાદ અને સોફાર કરતાં એકદમ અલગ હતું. તેમણે પોતાને એક સાચો મિત્ર અને અસરકારક સલાહ આપનાર સાબિત કર્યા. અનુકરણ કરવા માટે તે આપણા માટે એક સારો દાખલો છે.
અસરકારક સલાહ આપનારના ગુણો |
અલીહૂએ સારો દાખલો બેસાડ્યો |
---|---|
|
|
|
|
|
|
|
|
|
|
|
|