મંડળમાં પાછા ફર્યા ત્યારે એક બહેનને આવકાર આપવામાં આવે છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા એપ્રિલ ૨૦૧૭

રજૂઆતની એક રીત

(T-34) પત્રિકા અને બાઇબલ સત્ય શીખવવા માટે રજૂઆતની એક રીત. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

તમારાં વાણી-વર્તનને યહોવાને હાથે ઘડાવા દો

મહાન કુંભાર આપણને ઘડે છે જેથી આપણે તેમના જેવા ગુણો કેળવી શકીએ, પણ એ માટે આપણે નરમ માટી બનવાની જરૂર છે.

ખ્રિસ્તીઓ તરીકે આપણું જીવન

તેઓને દિલથી આવકારીએ

સભામાં આવનાર નવા લોકોને આપણો પ્રેમ દેખાઈ આવવો જોઈએ. સભાઘરમાં પ્રેમ અને હૂંફભર્યો માહોલ જાળવી રાખવા તમે શું કરી શકો?

બાઇબલમાં રહેલો ખજાનો

શું તમારી પાસે યહોવાને ‘ઓળખનારું હૃદય’ છે?

યિર્મેયા પુસ્તકના ૨૪મા અધ્યાયમાં યહોવા ઈશ્વરે લોકોને અંજીર સાથે સરખાવ્યા. સારા અંજીર જેવા લોકો કોણ હતા અને આપણે કઈ રીતે તેઓનું અનુકરણ કરી શકીએ?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

નિષ્ક્રિય ભાઈ-બહેનોને તમે ઉત્તેજન આપી શકો

નિષ્ક્રિય ભાઈ-બહેનો આજે પણ યહોવાની નજરે કીમતી છે. તેઓ મંડળમાં પાછા આવે માટે આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

યિર્મેયાની જેમ હિંમતવાન બનો

યિર્મેયાએ ભવિષ્યવાણી કરી કે, યરૂશાલેમ ઉજ્જડ થઈ જશે? તેમને ક્યાંથી હિંમત મળી?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

રાજ્યગીતો હિંમત વધારે છે

સક્સેનહુસેન છાવણીમાં કેદ ભાઈ-બહેનોને રાજ્યગીતો ગાવાથી હિંમત મળી હતી. સતાવણીનો હિંમતથી સામનો કરવા એ ગીતો આપણને પણ મદદ કરે છે.

બાઇબલમાં રહેલો ખજાનો

નવા કરાર વિશેની યહોવાની ભવિષ્યવાણી

નવો કરાર કઈ રીતે નિયમકરાર કરતાં અલગ છે? એનાથી આપણને કઈ રીતે કાયમી આશીર્વાદો મળશે?