એપ્રિલ ૧૦-૧૬
યિર્મેયા ૨૨-૨૪
ગીત ૫૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“શું તમારી પાસે યહોવાને ‘ઓળખનારું હૃદય’ છે?”: (૧૦ મિ.)
યિર્મે ૨૪:૧-૩—યહોવાએ લોકોને અંજીર સાથે સરખાવ્યા (w૧૩ ૩/૧૫ ૮ ¶૨)
યિર્મે ૨૪:૪-૭—સારાં અંજીર એવા લોકોને દર્શાવે છે, જેઓ દિલથી સાંભળે છે અને આજ્ઞા પાળે છે (w૧૩ ૩/૧૫ ૮ ¶૪)
યિર્મે ૨૪:૮-૧૦—બગડી ગયેલા અંજીર એવા લોકોને દર્શાવે છે, જેઓ બળવાખોર છે અને આજ્ઞા પાળતા નથી (w૧૩ ૩/૧૫ ૮ ¶૩)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યિર્મે ૨૨:૩૦—શું આ ફરમાનનો અર્થ એ થાય કે દાઊદના વંશમાંથી આવેલા ઈસુ ખ્રિસ્ત રાજ નહિ કરી શકે? (w૦૭ ૪/૧ ૧૧ ¶૧)
યિર્મે ૨૩:૩૩—યહોવાની ઈશ્વરવાણી [બોજ, NW] કઈ છે? (w૯૪ ૩/૧ ૧૨-૧૩ ¶૧૮-૨૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૨૩:૨૫-૩૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-34 પહેલું પાન—ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-34—ફરી મુલાકાત કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૫ ¶૧-૨—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૩
“નિષ્ક્રિય ભાઈ-બહેનોને તમે ઉત્તેજન આપી શકો”: (૧૫ મિ.) ચર્ચા. નિષ્ક્રિય ભાઈ-બહેનોને ઉત્તેજન આપો વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૬ ¶૧૫-૨૨, પાન ૨૨૨ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૭ અને પ્રાર્થના