એપ્રિલ ૧૭-૨૩
યિર્મેયા ૨૫-૨૮
ગીત ૧૩૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યિર્મેયાની જેમ હિંમતવાન બનો”: (૧૦ મિ.)
યિર્મે ૨૬:૨-૬—યહોવાએ યિર્મેયાને જવાબદારી સોંપી કે, તે ચેતવણી આપતો સંદેશો જણાવે (w૦૯-E ૧૨/૧ ૨૪ ¶૬)
યિર્મે ૨૬:૮, ૯, ૧૨, ૧૩—યિર્મેયા વિરોધીઓથી ડરી ગયા નહિ (jr-E ૨૧ ¶૧૩)
યિર્મે ૨૬:૧૬, ૨૪—યહોવાએ પોતાના હિંમતવાન પ્રબોધકનું રક્ષણ કર્યું (w૦૯-E ૧૨/૧ ૨૫ ¶૧)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યિર્મે ૨૭:૨, ૩—શા માટે ઘણા દેશોના સંદેશવાહકો યરૂશાલેમમાં આવ્યા હોય શકે અને યિર્મેયાએ કેમ તેઓ માટે ઝૂંસરીઓ બનાવી? (jr-E ૨૭ ¶૨૧)
યિર્મે ૨૮:૧૧—હનાન્યાહનો વિરોધ કરતી વખતે યિર્મેયાએ કઈ રીતે સમજદારી બતાવી અને તેમના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? (jr-E ૧૮૭-૧૮૮ ¶૧૧-૧૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૨૭:૧૨-૨૨
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-34 છેલ્લું પાન—ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-34—ફરી મુલાકાત કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૭ ¶૪-૫—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૭
“રાજ્યગીતો હિંમત વધારે છે”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: એક ગીત જેણે કેદીઓની હિંમત વધારી.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૭ ¶૧-૧૦
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૪ અને પ્રાર્થના