સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એપ્રિલ ૨૪-૩૦

યિર્મેયા ૨૯-૩૧

એપ્રિલ ૨૪-૩૦
  • ગીત ૧૫૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • નવા કરાર વિશેની યહોવાની ભવિષ્યવાણી”: (૧૦ મિ.)

    • યિર્મે ૩૧:૩૧—નવા કરાર વિશે સદીઓ પહેલાં ભાખવામાં આવ્યું હતું (it-1-E ૫૨૪ ¶૩-૪)

    • યિર્મે ૩૧:૩૨, ૩૩—નિયમકરાર કરતાં નવો કરાર અલગ છે (jr-E ૧૭૩-૧૭૪ ¶૧૧-૧૨)

    • યિર્મે ૩૧:૩૪—નવા કરારથી પાપની સંપૂર્ણ માફી મેળવવી શક્ય બની છે (jr-E ૧૭૭ ¶૧૮)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યિર્મે ૨૯:૪,—શા માટે યહુદી બંદીવાનોને બાબેલોનમાં ‘સલાહશાંતિ શોધવા’ની આજ્ઞા કરવામાં આવી? એ સિદ્ધાંત આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ? (w૯૬ ૫/૧ ૧૧ ¶૫)

    • યિર્મે ૨૯:૧૦—આ કલમ કઈ રીતે બાઇબલ ભવિષ્યવાણીની સચોટતા પુરવાર કરે છે? (g-E ૬/૧૨ ૧૪ ¶૧-૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૩૧:૩૧-૪૦

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) માથ ૬:૧૦—સત્ય શીખવો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૯:૬, ૭; પ્રક ૧૬:૧૪-૧૬—સત્ય શીખવો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૪ ૧૨/૧૫ ૨૧—વિષય: “રાહેલ પોતાનાં છોકરાંને લીધે રડે છે,” એ શબ્દો દ્વારા યિર્મેયા શું કહેવા માંગતા હતા?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫૪

  • દરેક ગોઠવણનો લાભ ઉઠાવો: (૧૫ મિ.) ચર્ચા. jw.org વેબ સાઇટ અને JW બ્રૉડકાસ્ટિંગ પર પ્રાપ્ય દરેક ગોઠવણ વિશે જણાવો. દરેક પ્રકાશકને ઉત્તેજન આપો કે, jw.orgનો ઉપયોગ કરીને નિયમિત રીતે જનતા માટેના ચોકીબુરજ અને સજાગ બનો! વાંચે. કારણ કે, એની છાપેલી પ્રતો પ્રાપ્ય નથી. એ મૅગેઝિનમાં આવતા લેખોનો ઉપયોગ પ્રચારમાં કઈ રીતે કરી શકાય એની ચર્ચા કરો. JW બ્રૉડકાસ્ટિંગ પર આવતા કાર્યક્રમો આપણી શ્રદ્ધા મજબૂત કરે છે. ભાઈ-બહેનો એનો ફાયદો ઉઠાવી શકે માટે મંડળે જે ગોઠવણ કરી છે, એ વિશે જણાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૭ ¶૧૧-૨૨

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૦ અને પ્રાર્થના